કીવી પાઈનેપલ જયુસ(kiwi pineple juice recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
શેર કરો

ઘટકો

  1. ૨ નંગકીવી
  2. ૧/૨ નંગપાઈનેપલ
  3. ૧ નંગમોસંબી
  4. ૧/૨ ચમચીખાંડ
  5. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  6. ૧/૪ ચમચીચાટ મસાલો
  7. ૧/૪ ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્ષચર જાર મા ત્રણેય ફુ્ટને સમારીને નાંખો.એમા ૧/૨ ગ્લાસ પાણી,ખાંડ,જીરુ પાઉડર,મીઠુ,સંચળ પાઉડર,ચાટ મસાલો નાંખી ક્શ કરી લો.

  2. 2

    પછી તેને ગાળી લો.તો તૈયાર છે ૫ જ મિનીટ મા બની જતુ હેલ્ધી અને સુપર ટેસ્ટી જયુસ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes