કીવી સાલસા (Kiwi Salasa)

કીવી સ્વાસ્થય માટે ખૂબ જ સારુ છે. કીવી સ્વાદ મા ખાટુ મીઠું હોય છે. કીવી ફળ અને સલાડ બંને રીતે ખવાય છે. કીવી બ્લડપ્રેશર ને કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે. આંખો નુ તેજ વધારે છે. કીવી માં ફાઈબર સારુ હોવાથી પાચન તંત્ર સુધારવા માટે મદદરૂપ છે. કીવી માં વિટામીન સી સારુ હોવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરે છે.
અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે.
કીવી સાલસા (Kiwi Salasa)
કીવી સ્વાસ્થય માટે ખૂબ જ સારુ છે. કીવી સ્વાદ મા ખાટુ મીઠું હોય છે. કીવી ફળ અને સલાડ બંને રીતે ખવાય છે. કીવી બ્લડપ્રેશર ને કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે. આંખો નુ તેજ વધારે છે. કીવી માં ફાઈબર સારુ હોવાથી પાચન તંત્ર સુધારવા માટે મદદરૂપ છે. કીવી માં વિટામીન સી સારુ હોવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરે છે.
અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને વિનેગરમાં ૨ કલાક પલાળીને રાખી મૂકવા
- 2
ડુંગળી ને ઝીણી કાપવી
- 3
કેપ્સીકમ ને ગેસ પર શેકી લેવા, ઠંડા થાય પછી છાલ ઉતારવાની
- 4
ટામેટા ને ગરમ પાણીમાં નાખી કાઢી લેવા, છાલ ઉતારવાની, પછી બીયા કાઢી ઝીણા સમાવવા
- 5
કીવી ને ઝીણી સમારવી
- 6
૧ ટે. સ્પુન તેલ ગરમ કરી ડુંગળી સાતળવી, સમારેલા ટામેટાં, કેપ્સીકમ નાખી હલાવો, ૧/૨ ચમચી લાલ મરચુ નાંખો, ૧/૨ ચમચી ખાંડ નાંખો, લીલા મરચા અને વિનેગર નાખી હલાવો, ૫ મિનીટ પછી કીવી નાખી હલાવો, ૫ મિનીટ પછી ગરમ ગરમ પીરસો, તેની સાથે ટાકોઝ, નાચોસ, બિન્ગોઝ સારા લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
#mr Post 1 કીવી ખાવાથી અનેક પ્રકાર ના ફાયદા થાય છે. મૂળ આ ફળ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં માં થાય છે. પરંતુ હવે ભારત માં પણ મળે છે. ઉપરથી બ્રાઉન અને અંદરથી લીલા રંગનું ઝીણા બિયા વાળું આ ફળ હોય છે. આ ફળનો સ્વાદ ખાટો મીઠો લાગે છે. વિટામિન c ભરપુર માત્ર માં હોય છે. આંખ નું તેજ અને ઇમ્યુનીટી વધારે છે. Dipika Bhalla -
કીવી બનાના મિલ્ક શેક(kiwi banana milk shake recipe in Gujarati)
#SM કીવી અનેક પોષક તત્ત્વો થી ભરપૂર છે.તેમાં ફાઈબર, વિટામીન c અને કેલ્શિયમ રહેલાં છે.આપણે પ્રોટીન લેતાં હોય છીએ.એ પ્રોટીન ને કીવી જલ્દી પચાવી દે છે.કીવી સાથે બનાના અને ગ્રેપ્સ બેસ્ટ કોમ્બિનેશન છે.મિડમીલ નાસ્તા નાં સમયે પીરસી શકાય છે. Bina Mithani -
ગ્રીન કીવી ચટણી(Green kiwi chatney recipe in Gujarati)
#CookpadTurns4#fruitsકીવી એ આપના માટે વિટામિન સી'થી ભરપૂર ફ્રુટ છે એમાં ફોલિક એસિડ પણ સારા પ્રમાણમાં મળે છે આપણે રોજ એક kiwifruit ખાવું જોઈએ Nipa Shah -
કીવી જલજીરા.(Kiwi Jaljeera Recipe in Gujarati)
#SMકીવી અનેક પોષક તત્વો થી ભરપુર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા ખનીજ તત્વો થી ભરપુર છે. ઘણી બધી બિમારીઓમાં કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવી જલજીરા એક ખૂબ જ ડિયજેસસ્ટીવ પીણું છે. તેનો ઘરે પાર્ટી માં પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ગ્વાવા,કીવી કુલ કુલ
#ઇબુક-૨૮વિટામીન સી યુક્ત પીણું છે. જામફળ ,કીવી અને નાગરવેલના પાન માંથી વિટામીન સી સારા એવા પ્રમાણમાં મળે છે. મે અહીં લાલ જામફળ અને ગ્રીન કીવી યુઝ કર્યું છે જેથી કલર કોમ્બિનેશન પણ બહુ સરસ દેખાય છે . અને જે આંખને ગમે તે પીવું તો ગમે જ. તેમજ પાઈનેપલ લસ્સી અને કોકોનટ શેઇક વિથ આઈસ્ક્રીમ ની પણ મોજ માણવા જેવી ખરી. Sonal Karia -
-
કીવી મિન્ટ સ્મૂધી(Kiwi mint smoothie recipe in Gujarati)
સવારે જો હેલ્થ ડ્રિન્ક્સ પીએ તો આખો દિવસ એનર્જી યુક્ત રહે છે માટે આવા drinks પીવા ખૂબ જરૂરી છે મેં કીવી સાથે મિન્ટનો ઉપયોગ કરી સ્મૂધિ બનાવી છે.#CookpadTurns4 Rajni Sanghavi -
-
કીવી ગ્વાવા સ્પીનેચ સલાડ(Kiwi Guava spinach salad recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#kiwi#guavaકૂકપેડ ના ૪ થા બર્થડે સેલીબે્શન માટે હું એકદમ હેલધી ડીશ લાવી છું. કીવી જામફળ એ સીઝનલ ફળો હોવાથી તેમના વિષેશ ગુણો હોય છે. તેમાં પાલક પણ ઉમેરાતી હોવાથી તેમાં વધુ ગુણકારી બને છે. mrunali thaker vayeda -
કીવી મીન્ટ મોઇતો (Kiwi Mint Mojto Recipe in Gujarati)
કીવી ફળ નું સેવન કરવું એ બધા ના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે . દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . દેખાવ માં આ ફળ ખુબજ મસ્ત હોય છે. તે સૌથી વધારે પહાડી ક્ષેત્રો માં જોવા મળે છે . તેને વધારે તો ઠંડા પ્રદેશ માજ ઉગાડવામાં આવે છે.કીવીના ફાયદા🥝 શરદી ઉધરસ ની દૂર રાખે છે🥝 વજન ઘટાડવા માટે પણ અસરકારક🥝 પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક🥝 આંખો માટે ફાયદાકારક🥝 ઘૂંટણના દુખાવામાં આરામ🥝 ત્વચા માટે પણ ફાયદાકારક છે🥝 સારી ઊંઘ માટે Urmi Desai -
કીવી નું જ્યુસ Kivi nu juice recipe in Gujarati
કીવી ખાવા થી હદય રોગ, ડાયાબિટીસ અને ત્વચા નાં રોગ માં ફાયદો થાય છે..તે શરીરમાં રહેલા કચરા નો નિકાલ કરે છે..અને ચામડી લીસી બનાવે છે.. Sunita Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
કીવી મોકટેઇલ(Kiwi mocktail recipe in gujarati)
અમે આ મોક્ટેલ અવાર નવાર બનાવીએ છીએ તો આજે મેં બનાવ્યું છે ગેસ્ટ માટે તો શેર કરું છું.#Weekend #Weekendchef Pina Mandaliya -
-
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
મેથી નું અથાણું
#goldenapron3#week6#મોમડાયાબિટીસ વાળાઓ ને સુગર કંટ્રોલ માં રે તે માટે આ જરૂર અનુભવ લેવો જોય એ.Khyati Kotwani
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
વેજ. મોમોસ(Veg Momos Recipe in Gujarati)
આ વાનગી આજ કાલ નાં બાળકો ને ખૂબ ભાવે છે. આ માં શાકભાજી છે અને બાફી ને બનવાનું છે , એટલે ખાવામાં સારુ .#GA4#Week9 Ami Master -
સ્ટ્રોબેરી કીવી બ્લોસમ (Strawberry kiwi blossom recipe in Gujara
#GA4#WEEEK17#MOCKTAIL#COOKPADGUJRATI#COOKPADINDIA આ મોક્ટેલ બનાવવા માટે સ્ટ્રોબેરી કીવી અને બ્લુબેરી ક્રશ નો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
ઓટ્સ ચીલા(Oats chilla recipe in Gujarati)
#FFC7 આ એક ઈન્ડિયન વર્ઝન પેનકેક છે.ઓટ્સ ફાઈબર થી ભરપૂર હોવાંથી પચવામાં હલકાં ની સાથે સાથે અતિ પૌષ્ટિક પણ છે.તે જરા ચિકાશ વાળાં હોવાંથી તેનાં ચીલા બનાવવાં નાં સમયે પલટાવવાનું ખાસ ધ્યાન રાખવું.નાનાં-મોટાં નું મન લલચાય જાય તેવાં બન્યાં છે.જેને બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય. Bina Mithani -
સુરણ નાં કાપ
સુરણ હેલ્થ માટે ખૂબ સારુ હોય છે. જેને અલ્સર, મસા, હરસ હોય તેને માટે પણ ખૂબ સારુ કહેવાય. આજે મેઁ સુરણ નાં કાપ બનાવ્યા જે નાનાં- મોટા બધાં ને ભાવે, અને આ ફરાળ માં પણ ખાઇ શકાય.#GA4#WEEK14 Ami Master -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy#Dietઆ સ્મૂધી એકદમ હેલ્ધી છે. તેમા કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન થી ભરપુર છે. વજન ઉતારવા આ સ્મૂધી ખૂબજ મદદ કરે છે. ફાઈબર હોવાથી પેટ ભરેલુ લાગે છે અને સ્વાદ પણ સરસ છે. ખાંડ ફ્રી હોવાથી ડાયાબિટીસ માં પણ લેવાય. તજ પાઉડર થી મેટાબોલાઈઝેશન પણ સારૂ કરે છે. Neelam Patel -
જામફળ નું શાક
#શાકજામફળ ખૂબ જ પોષ્ટિક ફળ છે.તેમાં સંતરા થી ચાર ગણું વિટામિન C રહેલું છે.તેમાં ક્ષાર રહેલા છે,પાચન માટે ઉપયોગી છે.તેમાં ભરપૂર રેશા પણ હોય છે તેથી કબજિયાત માટે ઉત્તમ છે. આંખ નું તેજ વધારે છે. Jagruti Jhobalia -
-
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
-
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#સાઈડ આજના ઝડપી યુગ મા ને કોરાના જેવી મહામારી મા બહાર નુ ખાવુ સારુ નહી પીઝા, પાસ્તા મફીન્સ ખાવા નુ મન થાય તો આ સેઝવાન ચટણી હુ ઘરમા જ બનાવી રાખુ જે પરોઠા જોડે પણ ખાઈ શકાય Maya Purohit -
પાઈનેપલ હની મોકટેલ(Pineapple Honey Mocktail)
#વિકમીલ૨#માઇઇબુકપોસ્ટ૧૫રોગપ્રતિકારક શકિત વધારવા માટે આ એક સારામાં સારુ વિટામીન સી થી ભરપુર હેલ્ધી જયુસ છે Kruti Ragesh Dave
More Recipes
ટિપ્પણીઓ (10)