હેલ્ધી અને ટેસ્ટી મનચુરીયમ ડ્રાય(Manchurian Dry Recipe InGujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. 250 ગ્રામ કોબીજ
  2. 4 ચમચી કોર્ન ફ્લોર
  3. 1 ચમચીઆદુ, મરચાં-લસણની પેસ્ટ
  4. 1 કપ ડુંગળી ઝીણી સમારેલી
  5. જરૂર મુજબ સોયા સોસ
  6. જરૂર મુજબ રેડ ચીલી સોસ
  7. જરૂર મુજબગ્રીન ચીલી સોસ
  8. જરૂર મુજબ તળવા માટે તેલ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીમરચું
  11. 1 ચમચીમીઠું
  12. જરૂર મુજબ ઝીણું સમારેલું લસણ અને મરચા
  13. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કોબીજને એકદમ ઝીણી ખમણેલી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું ઉમેરો. ગરમ મસાલો ઉમેરો.

  2. 2

    હવે તેમાં જરૂરિયાત મુજબ કોર્ન ફ્લોર ઉમેરો. બરાબર મિક્સ કરીને સુંદર રીતે ગોળા વાળી લો.

  3. 3

    એને એક પેન માં તેલ લઇ લો. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવા.

  4. 4

    ત્યારબાદ કરેલા ગોળાને ટિસ્યુ પેપરમાં કાઢી લેવા. ડુંગળી ઝીણી સમારી લેવી. લસણ છોલીને સમારી લેવા. લીલા મરચા ઝીણા ચોપ કરી લેવા.

  5. 5

    એક પતલા લોયામાં જરૂરિયાત મુજબનો તેલ મૂકી જીની સમારેલી ડુંગળી તેમાં ઉમેરો. ડુંગળી બરાબર તળાઈ જાય પછી તેમાં ઝીણું સમારેલું લસણ અને મરચાં ઉમેરો. ત્યારબાદ તેમાં ચીલી સોસ, સોયા સોસ, ગાર્લિક સોસ ઉમેરો. બરાબર મિક્સ કરી લો અને સુંદર રીતે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

ટિપ્પણીઓ

Similar Recipes