મસાલા પાસ્તા(masala pasta recipe in gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#ફટાફટ મસાલા પાસ્તા ખૂબ જ ઓછા સમયમાં આ બની જાય છે

મસાલા પાસ્તા(masala pasta recipe in gujarati)

#ફટાફટ મસાલા પાસ્તા ખૂબ જ ઓછા સમયમાં આ બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. ૧ કપપાસ્તા
  2. ટમેટું🍅
  3. ઓનિયન🌰
  4. કેપ્સીકમ
  5. ૮-૧૦ ટી. સ્પૂન તેલ
  6. નમક સ્વાદા અનુસાર
  7. ૧ ટી.સ્પૂનમરચું પાઉડર
  8. ૧/૨ટી. સ્પૂન હલ્દીપાવડર
  9. ૧ ટી.સ્પૂનપાસ્તા મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને એમાં તેલ નાખો પાસ્તા એડ કરો પાંચ-સાત મિનિટમાં બફાઈ જશે એટલે એના પર ઠંડુ પાણી નાખી નિતારી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ onion ટામેટાં કેપ્સિકમ નાખી સાંતળી લો પછી બધા મસાલા મિક્સ કરો પાસ્તા નાખી બે મિનિટ ચડવા દો સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો તો તૈયાર છે પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes