કોકોનટ લડુ

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#ફટાફટ
આ રેસીપી મે રક્ષાબંધન પર્વ પર બનાવી હતી ફક્ત 10 મિનિટ મા જ બની જાય છે તો હું અહી આ#ફટાફટ પર શેયર કરુ છુ

કોકોનટ લડુ

#ફટાફટ
આ રેસીપી મે રક્ષાબંધન પર્વ પર બનાવી હતી ફક્ત 10 મિનિટ મા જ બની જાય છે તો હું અહી આ#ફટાફટ પર શેયર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકોપરા પાઉડર
  2. 100 મીલીમિલ્ક મેડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બન્ને વસ્તુઓને મિક્સ કરો

  2. 2

    મિક્સ કરી ને થોડો પાઉડર રાખ્યો હોય તેમા લાડુ વાળી ને રગદોળી લેવા

  3. 3

    હા મિત્રો હવે રેડી છે કોકોનટ લડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes