કોકોનટ કૂકીસ (Coconut cookies Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

Shilpi from foods & flavours..
She is explaining in very simple way .. with simple ingredients...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 preparation
14 piece
  1. 1/2 કપઘી
  2. 1/2 કપખાંડ
  3. 1/2 કપઘઉં નો લોટ
  4. 1/2 કપમેંદો
  5. 1/2 કપટોપરા નુ છીણ
  6. 1/2 સ્પૂનબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 preparation
  1. 1

    ઘી અને ખાંડ ને બીટ કરવું

  2. 2

    તેમાં બંને લોટ,ટોપરું, બેકિંગ પાઉડર મિક્સ કરી

  3. 3

    હાથ થી જ હળવા હાથે daugh તૈયાર કરી..નાના પેંડા વળી એ રીતે વાળી લેવા

  4. 4

    Preheat oven માં...180 ડિગ્રી પર 12 મિનીટ માં કૂકીઝ તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes