કોકોનટ માવા વેડમી (Coconut Mava Vedmi Recipe In Gujarati)

#DTR
હેપી ધનતેરસ આપણે સૌ આજ રોજ ધન ની પુજા કરીએ છીએ. પણ ખરા અથૅ માં ધન એટલે ધનવંતરી આરોગ્ય સારુ રહે તેવી પુજા.. ધનતેરસ.
કોકોનટ માવા વેડમી (Coconut Mava Vedmi Recipe In Gujarati)
#DTR
હેપી ધનતેરસ આપણે સૌ આજ રોજ ધન ની પુજા કરીએ છીએ. પણ ખરા અથૅ માં ધન એટલે ધનવંતરી આરોગ્ય સારુ રહે તેવી પુજા.. ધનતેરસ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને ખમણી લેવો. પછી એક બાઉલ માં ટોપરા નું છીણ ખાંડ ઉમેરી ને હાથ થી મિક્સ કરી લો.
- 2
હવે આ મિશ્રણ ને એક કડાઈ માં લો. ને આપણે પુરણ પોળી કરીએ તેમ પુરણ તૈયાર કરો. ગોળા વળે ને ચીપકે નહી તેમ બનાવો. ગેસ બંધ કરી ઇલાયચી નો ભુકો નાખી ઘી થી મસળી લો.
- 3
હવે એક ત્રાસ માં મેંદા નો લોટ લઈ ને મુઠ્ઠી પડતું મોણ નાખી લોટ બાંધી લો.
- 4
પછી પુરણ ના નાના બોલ વાળી લો ને લોટ ના પણ હવે નાની પૂરી વણી તેમાં પુરણ ભરી ને વેડમી વણી લો.
- 5
એક કડાઈ માં ઘી મુકી વેડમી ને ધીમે તાપે તળી લો. આ વેડમી બાર દિવસ એવી જ રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
ટોપરા પૂરી (Topra Poori Recipe In Gujarati)
#CR અમારા ઘર ની વાનગી માં અનેરૂ સ્થાન ને ફેમસ દિવાળી મા ખાસ ફેમિલી ની માગણી હોય ટોપરા પૂરી ખાવા આવી છીઅએ. HEMA OZA -
માવા ગુજીયા (Mava Gujiya recipe in Gujarati)
#HR#holirecipeહોળી સ્પેશિયલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. અહીંયા હું માવા માંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Nita Dave -
ટોપરા ઘારી (Topra Ghari Recipe In Gujarati)
#DFT આ વાનગી અમારા ઘર ની પરંપરાગત વાનગી છે મારા સાસુ સસરા બન્ને સરસ બનાવતા અમે પણ તેમની પાસે થી શીખી એજ રીવાજ ચાલુ રાખ્યો છે. HEMA OZA -
માવા નાં ગુલાબ જાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021Post 2 ગુલાબ જાંબુ નું નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે લગભગ બધાને ભાવતી આ સ્વીટ છે. એ હું માવામાંથી ગુલાબ જાંબુ બનાવવાની રીત આપુ છું. Varsha Dave -
-
-
-
કોકોનટ કૂકીસ (Coconut cookies Recipe In Gujarati)
Shilpi from foods & flavours..She is explaining in very simple way .. with simple ingredients... Dr Chhaya Takvani -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
-
માવા કોપરા બરફી
#RB19#AA1#SJRશ્રાવણ મહિનો આવે એટલે મીઠાઈઓ ખૂબ જ બને આજે રક્ષાબંધન અને તિથિ પ્રમાણે મારા દીકરા નો બર્થ ડે એટલે મેં આજે મારા દીકરાની ફેવરિટ થાય માવા કોપરા બરફી બનાવી છે Kalpana Mavani -
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
-
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
સોજી અને માવા ના ઘુઘરા (Sooji Mava Ghughra Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : સોજી અને માવાના ઘુઘરાદિવાળીમાં બધાના ઘરે ચોળાફળી ચકરી ફરસી પૂરી શક્કરપારા ઘૂઘરા બીજા બધી ટાઈપ ના ટ્રેડિશનલ નાસ્તા બનતા જ હોય છે .તો મેં પણ ઘુઘરા બનાવ્યા. Sonal Modha -
-
માવા મોહનથાળ(mava no mohanthal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરશેફ2 બધા મોહનથાળ તો બનાવતા જ હશો પણ તેનાં માટે કરકરો લોટ લઈને બનાવવા છતાં ક્યારેક સરખો નથી બનતો એટલા માટે આજ હું તમને બધાંને આપણા ઘરમાં જે ચણાનો લોટ હોય છે તેમાંથી એકદમ કણી વાળો મોહનથાળ કેવી રીતે બનાવવો તે બતાવીશ Tasty Food With Bhavisha -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મેથી મસાલા ખારી (Methi Masala Khari Recipe In Gujarati)
#DTR હેપી છોટી દિવાલીમીઠાઈ ની સાથે જુગલ બંધી કરે તેવું ફરસાણ કડવુ ચટપટુ HEMA OZA -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post7 પર# Sunday આ માવા નાં પેંડા ઘરે ખુબ સરસ બને છે.સ્વાદ પણ લાજવાબ આવે છે.અને ધરે બનાવેલા હોવાથી તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ