રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)

#LO
રોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ)
રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)
#LO
રોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ૫ વધેલી રોટલી લેવાની. હવે એક બાઉલમાં માં ૨ ચમચા ચણા નો લોટ લેવો, તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણા જીરુ પાઉડર, હળદર, હિંગ,ખાંડ, ગરમ મસાલો,જરૂર મુજબ પાણી નાખી ખીરું રેડી કરવું.
- 2
હવે રોટલી ઉપર ખીરું લગાવી તેનો રોલ વાડી દેવો.આવી રીતે બધા જ રોલ રેડી કરવા.હવે ઢોકળા માં વરાળે ૧૦ મિનિટ સ્ટીમ કરવું.
- 3
બફાઈ જાય પછી તેના પિશ કરવા.હવે કોબી, ગાજર,કેપ્સિકમ,ડુંગળી લાંબુ સુધારી લેવી.
- 4
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી સોટરવી,પછી તેમાં બીજા વેજીટેબલ નાખી ૨ મિનિટ માટે સાંતળવા.પછી તેમાં મીઠું, મરી પાઉડર, સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ નાખી મિક્સ કરવું.પછી તેમાં રોટલી ના બટકા કરેલા એ નાખી મિક્સ કરવું.તો રેડી છે રોટી ચાઇનીઝ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
રોટી મંચુરિયન (Roti Manchurian Recipe In Gujarati)
#GA4#Week3લગભગ બધા ના ઘર માં રોટલી વધતી જ હોય છે અને આજ ની લગભગ દરેક ગૃહિણી વધેલી વસ્તુ ઓ નો કંઇક ને કંઇક નવું ક્રિએટિવ કરી ઉપયોગ કરી અનાજ નો બગાડ કરતા અટકાવે છે એ આજ ની ગૃહિણી ની આવડત છે મે પણ આજ આવુજ કંઇક કરવાની ટ્રાય કરી છે આ રેસિપી બહુ સરળ અને સાથે હેલથી છે Hema Joshipura -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
-
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak -
રોટલી ની ચાઇનીઝ ભેળ (Rotli Chinese Bhel Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ ની ૩-૪ રોટલી વધી હતી તો થયું કે everytime તળેલી રોટલી નથી ખાવી કઈક નવીન કરું ત્યારે વિચાર આવ્યો કે અલગ અલગ વેજીસ નાખી ને ભેળ બનાવીએ તો કઈક નવું થશે અને ડિનર માં પણ ચાલી જશે. Sangita Vyas -
મંચુરિયન મેઇડ બાય લેફ્ટ ઓવર રોટી (Manchurian Recipe In Gujarati)
#ફટાફટ#ઝટપટબેસ્ટ આઉટ ઓફ વેસ્ટરોટલી દરેક ઘરમાં થોડી તો વધતી જ હોય છે ,,વધેલી રોટલી એમનેમ તોના ભાવે ,,એટલે આવા જુદાજુદા અખતરા અજમાવી લઉં છુંરોટલીનો વપરાશ પણ થઇ જાય અને એક નવીન વાનગી બની જાય ,આ મન્ચુરિઅનનો સ્વાદ બહારની હોટેલ કરતા પણ સરસ આવે છે ,આજીનો મોટો મેં વાપર્યો નથી છતાં ખુબ સરસ બને છે ,વળી રોટલીજવપરાઈ હોવાથી એક હેલ્થી ફૂડ તૈય્યાર થાય છે . Juliben Dave -
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
ચાઇનીઝ પરોઠા(Chinese Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 ખુબજ હેલ્થી વાનગી કિડ્સ ને સલાડ ના ભાવતું હોય તો આ વાનગી બનાવી ખવડાવી શકાય છે Saurabh Shah -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે Urvashi Thakkar -
રોટલી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
બાળકોને ખૂબ જ પ્રિય એવી વાનગી જે ખૂબ જ ઓછા સમયમાં અને ભૂખ સંતોષી શકે તેવી વાનગી જે વધેલી રોટલીમાંથી બને છે. મારી દિકરીને ખૂબ જ ભાવે છે.🥰હેલ્દી અને ટેસ્ટી😋🌹 Deval maulik trivedi -
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
#DIWALI2021#LO ઘણીવાર રોટલી પડી રહે તો ઠંડી ન ભાવે. મેં આજે લેફ્ટ ઓવર રેશીપી બનાવી બગાડ પણ ન થાય અને બધાને કંઈક નવું લાગે જેથી હોંશે હોંશે ખાઈ પણ લે.આપને પણ પસંદ આવશે. Smitaben R dave -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya -
પરાઠા રોલ (Paratha Roll Recipe In Gujarati)
#GA4 #Week21 #પરાઠારોલનાના બાળકો ને જ્યારે ભુખ લાગે તો ઝટપટ તૈયાર થઈ જાય તેવો રોલ Rita Solanki -
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
વધેલી રોટી માંથી વેજીટેબલ મેયો ટાકોઝ (Leftover Roti Vegetable Mayo Tacos Recipe In Gujarati)
#LO વધેલી રોટી માંથી વેજીટેબલ મેયો ટાકોઝ Sunita Ved -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
ચપાટી સેન્ડવીચ (Chapati Sandwich Recipe In Gujarati)
વધેલી રોટલી નો testy નાસ્તો. જરૂર થી try કરો ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)