ક્રિસ્પી મેથી કોથમીર ના ગોટા (Crispy Methi Coriander Na Gota Recipe In Gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

ક્રિસ્પી મેથી કોથમીર ના ગોટા (Crispy Methi Coriander Na Gota Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેથીની ભાજી
  2. 50 ગ્રામકોથમીર
  3. 150 ગ્રામચણાનો લોટ
  4. 50 ગ્રામસોજી
  5. 1 નંગ નાનો ટુકડો આદુ
  6. 5-7 નંગ લીલા મરચાં
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચી ખાંડ
  10. 1 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીવરીયાળી
  12. 1 ચમચીખાવા નો સોડા
  13. સ્વાદપ્રમાણે મીઠું
  14. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથીની ભાજી અને કોથમીર ને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને બધું પાણી કાઢી લો.

  2. 2

    ચણાના લોટમાં સોજી નાંખી તેમા મેથીની ભાજી, કોથમીર, આદુ મરચાં વાટીને નાંખો, લાલ મરચું, હળદર, ખાંડ, મરી પાઉડર, વરિયાળી, ખાવા નો સોડા, સ્વાદપ્રમાણે મીઠું નાંખી ખીરૂ તૈયાર કરો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો. એક ચમચી ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોટા તળો.

  4. 4

    ગરમ ગરમ ગોટા લીલા તળેલા મરચાં સાથે સર્વ કરો. ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

ટિપ્પણીઓ

Similar Recipes