ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)

Dipika Ketan Mistri
Dipika Ketan Mistri @dipika1226

ઘરે બધા ને ભાવે એટલે આજે થયું બધા માટે બનાવું

ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)

ઘરે બધા ને ભાવે એટલે આજે થયું બધા માટે બનાવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ક્પ્ મેંદો
  2. ૧ ચમચીયીસ્ટ
  3. ૧ ચમચીખાાંડ
  4. ચપટીમીઠું
  5. ૨ મોટી ચમચીતેલ
  6. વાતેલુ લસણ
  7. ઓરેગોનો
  8. ચિલિ ફ્લેેક્સ્
  9. બટ્ટર્
  10. ચીઝ્

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ વાડકા માં જરાક ગરમ પાનિ માં ખાંડ અને યીસ્ટ નાખી એક બાજુ ૫ મિનિટ રાખો

  2. 2

    બીજા વાસણ ના મેંદો અને ચપટી મીઠું નાખી યીસ્ટ વાળું મિશ્રણ નાખી લોટ ઢીલો લોટ બાંધો.

  3. 3

    હવે લોટ ને ધાકિ ૧ કલાક માટે ડબલ થાય ત્યાં સુધી રાખો

  4. 4

    એક વાસણ માં બટ્ટર વાતેલુ લસણ ઓરેગાનો ચિલિફ્લેક્ષ્ ધાના નાખી મિક્સ કરો

  5. 5

    1 કલાક પછી લોટ ડબલ થઈ ગયો હશે હવે બરાબર હવા કાઢી સરખી રીતે ગુથિ લો

  6. 6

    હવે મોટો લુવો લઇ જા ડી રોટલી વણી લો હવે વચ્ચે બટ્ટર વાળું મિશ્રણ લગાવો

  7. 7

    ૨ ક્યુબ્ ચીઝ છિનિ લો અને વચ્ચે થી વાડી લો અને ચપ્પુ થી વચ્ચે કાપા પાડી લો

  8. 8

    ઓવન માં ૧૮૦ ડીગ્રી પર ૨૦ મિનિટ મૂકો અને ગરમાગરમ બ્રેડ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Ketan Mistri
પર

Similar Recipes