વાલ ની દાળ નું શાક(Val Ni Dal Nu Shak Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલને ચાર થી પાંચ કલાક માટે પલાળી રાખવા. પછી વાલ પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી એક કોટન ના કપડાં માં બાંધી પાંચ થી છ કલાક માટે રાખવા.
- 2
ત્યારબાદ કપડાં માં થી કાઢી લેવું અને એક બાઉલમાં પાણી ઉમેરી તેમાં ફણગાવેલા વાલ ઉમેરી દસ મિનિટ સુધી રહેવા દેવું. પછી તેના છોડા કાઢી લેવું.
- 3
ત્યારબાદ કુકર માં તેલ મુકી એમાં રાઈ અને હીંગ નાંખી વઘાર કરવું. તેમાં હળદર, લાલ મરચું પાઉડર,મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું અને ખાંડ, જરૂર મુજબ પાણી ઉમેરી બે થી ત્રણ સીટી વગાડી લેવું. ડીશમાં કાઢી કોથમીર ઉમેરી ભાખરી રોટલી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
લીલા વાલ નું શાક (Green Val Shak Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#lila val nu Shak#Butterbeans/lima beans curry Krishna Dholakia -
-
વાલ નું શાક (Val Sabji Recipe In Gujarati)
#મોમ, વાલનું શાક અને લાડુ મારા સસરા જી ને તેમ જ મારી છોકરી ને બહુ ભાવે. Ila Naik -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
રંગુની વાલ બધા ગુજરાતી નાં ફેવરિટ હોય છે.... Sunita Vaghela -
-
-
-
-
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
-
-
પાપડી વાલ નું શાક(Papdi val nu shak in recipe Gujarati)
#સુપર શેફ1#વીક 1#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 25 REKHA KAKKAD -
વાલ નું શાક(val nu saak recipe in Gujarati)
અમારા ગુરૂજી કાશીનાથ દાદા(મુંદરડા-ઊંઝા પાસે) ગુરુપૂનમ ના દિવસ એ પ્રસાદી માં રંગુન વાલ નું શાક બનાવવા માં આવે છે. આજે મેં આ રીતે શાક બનાવવાની કોશિશ કરી છે. Nirali F Patel -
-
-
-
-
-
વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
#માઇઇબુક#post૨૭#સુપરશેફ1#post1ફ્રેન્ડ્સ, પ્રસંગોપાત બનતું વાલ નું શાક થોડું ગળચટ્ટુ અને સ્વાદિષ્ટ હોય છે અને લાડવા સાથે પીરસવા માં આવતું આ શાક નો ટેસ્ટ લાજવાબ હોય છે. ખુબજ સરળ ઇન્ગ્રીડિઅન્ટસ થી બનતાં આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608005
ટિપ્પણીઓ (4)