રાયતુ (Raitu Recipe In Gujarati)

Jayshree Gohel @Foodis_24744731
#સાઈડ.. અમારે કાઠિયાવાડમાં રાયતુ એ ખૂબ જ પ્રચલિત છે. ઢેબરા હોય કે ઢોકળા મુઠીયા હોય પરોઠા કે પછી હોય ગળી પૂરી બધા સાથે રાઈતુ ખવાય છે.. ગળ્યું અને એકદમ લાઈટ રાઈનો ટેસ્ટ હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે...
રાયતુ (Raitu Recipe In Gujarati)
#સાઈડ.. અમારે કાઠિયાવાડમાં રાયતુ એ ખૂબ જ પ્રચલિત છે. ઢેબરા હોય કે ઢોકળા મુઠીયા હોય પરોઠા કે પછી હોય ગળી પૂરી બધા સાથે રાઈતુ ખવાય છે.. ગળ્યું અને એકદમ લાઈટ રાઈનો ટેસ્ટ હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાઇ ના કુરિયા ને ખારણીમાં ખાંડી લેવા
- 2
એક બાઉલમાં દહીં લઈ તેમા મીઠું.કોથમીર. ઝીણું સમારેલું લીલું મરચું. અને ખાંડ નાખી હલાવી લેવું. તેમાં વાટેલી રાઈ ના કુરિયા નો પાઉડર નાખો. હલાવી બધુ એકરસ કરો. લાસ્ટ માં ઝીણી સેવ ઉમેરવી. રાયતુ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાયતુ(raitu recipe in gujarati)
#સાતમસાતમના દિવસે ચુલો ન પ્રગટાવાય એટલે ટાઢું (આગલે દિવસે રાંધેલુ) ખાવાનો રિવાજ છે. લગભગ બધાને ઘરે આ દિવસે થેપલા ખવાય છે અને થેપલા સાથે સરસ રીતે ભળી જાય તેમજ ગરમ કર્યા વગર બની શકે એવી વાનગી એટલે રાયતુ. અમારે ત્યા પણ સાતમને દિવસે ચટપટું, સ્વાદીષ્ઠ, ટાઢુ છતાં પણ પચવામાં હળવુ એવુ રાયતુ બન્યુ હતુ જેની રેસિપી મે અહી શેર કરી છે. Ishanee Meghani -
કેળા નુ રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ થેપલાં પરોઠા સાથે ખૂબ જ મજાનું જલ્દી બને તેવું રાઇતું Nidhi Popat -
-
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
-
-
કેળાનું રાઇતું (Kela nu raitu recipe in Gujarati)
રાયતા ઘણા અલગ-અલગ પ્રકારના બનાવવામાં આવે છે. કેળાના રાયતા માં કેળાની મીઠાશ, રાઈના કુરિયા અને એમાં ઉમેરવામાં આવતી સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરળતાથી અને ઝડપથી બની જતું આ રાઇતું જમવાના સ્વાદમાં ખૂબ જ ઉમેરો કરે છે. કેળાના રાયતા ને મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો ખાખરા, પરાઠા, થેપલાં વગેરે સાથે પણ પીરસી શકાય.#સાઈડ#પોસ્ટ5 spicequeen -
ખીરા કાકડી નુ રાયતુ (Kheera Kakdi Raita Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiખીરાકાકડી રાયતુ Ketki Dave -
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
બુંદી કાકડી નુ રાયતુ (Bundi Cucumber Raitu recipe In Gujarati)
આ રાયતુ મારા ધર મા બધા ને ખૂબ પસંદ છે#સાઈડ AmrutaParekh -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
-
કાકડી અને દાડમ નુ રાયતુ(cucumber and pomegranate rice recipe in Gujarati) (Jain)
#cucumber#Pomegranate#કાકડી#દાડમ#રાયતુ#દહી#cool#summer_special#curd#CookpadIndia#COOKPADGUJRATI ઉનાળાની ગરમીમાં જ્યારે ગરમ ખાવાનું ગમતું ન હોય ત્યારે આ ઠંડું રાયતું ખુબ જ સરસ લાગે છે સાથે સાથે તે થેપલા પરાઠા પુરી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. વળી તે એકદમ ફટાફટ તૈયાર થઇ જાય છે. પહેલેથી બનાવીને Shweta Shah -
સ્ટીમ ઓટ્સ ડમ્પલીંગ (Steam oats dumpling recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૬હેલ્ધી સ્ટીમ ડમ્પલીંગ ઈડલી અને ઢોકળા થી અલગ ટેસ્ટ સાથે. Harita Mendha -
-
કોસિંબિર
#SSMઆ રેસિપી મહારાષ્ટ્રની ફેમસ રેસીપી છે જે ગુજરાતના રાયતા ને મળતી આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા ભાખરી પરોઠા સાથે ખુબ સરસ લાગે છે અને જમવામાં સાઈડ ડીશ તરીકે પણ ચાલે છે Kalpana Mavani -
પાકા કેળા નુ રાયતુ
આ રાઈતુ થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે સેવ જમતા સમયે જ ગાર્નીશ કરવી જેથી પોચી પડી ન જાય.#GA4#Week2 Megha Bhupta -
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
પૂરી મસાલા સેન્ડવીચ (Puri masala Sandwich Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujrati આપણે ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી કે ઘઉં ની કડક પૂરી તો હોય જ તો બસ જલ્દીથી ફટાફટ બની જાય એવી આ રેસિપી છે પૂરી મસાલા સેન્ડવીચ. Bansi Chotaliya Chavda -
ચણાના ચીલ્લા નું રાયતુ (Chana Na Chilla Nu Raitu Recipe In Gujarati)
ઘણીવાર અમે ચીલ્લા બનાવીએ ત્યારે જે ચીલ્લા વધ્યા હોય તેનું જરૂરથી રાઇતું બનાવીએ છીએ. બધાને બહુ જ ભાવે છે . એટલે આજે મેં નાના ચીલ્લાબનાવી તે નુ રાયતુ બનાવ્યું છે.#સાઈડ રેસીપીરેસીપી નંબર Jyoti Shah -
-
ચણા ની સલાડ(chana salad recipe in gujarati)
#સાઈડઆપણા ખોરાકમાં ભોજન પહેલા સલાડ લેવાથી ખૂબ જ ખોરાક પર નિયંત્રણ રહે છે.. ચણા માં ભરપુર માત્રામાં લોહતત્વ રહેલું છે.. એટલે શરીર નો થાક દૂર થાય અને ખુબ જ તાકાત મળે.. વળી પાચન માટે ભારે હોવાથી ... જલ્દી ભુખ લાગતી નથી.. Sunita Vaghela -
-
આથેલાં મરચા (Athela marcha Recipe In Gujarati)
#સાઈડઆપણી ગુજરાતી થાળી આથેલાં મરચા વગર અધૂરી જ છે જમવાના મેનુમાં થેપલા હોય ભજીયા હોય કે પછી ગાંઠિયા કે ખીચડી કે પાછું રોટલી સાક પણ આ ખાટ્ટા તીખા ને ગણપણ ના સ્વાદ ના સંયોજન વાળા મરચા હોય તો માજા જ અલગ આવે Priti Patel -
પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiપાઇનેપલ રાયતુ Ketki Dave -
કેળા રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSR કેળા નુ રાયતુ ફટાફટ બની જાય છે ઠંડું ખાવા મા સરસ લાગે છે. Harsha Gohil -
કઢી લીમડા નું રાઇતું (Curry Leaves Raitu Recipe in Gujarati)
#સાઈડદાળભાત બનાવીએ ત્યારે આ રાયતુ અમારા ઘરે અચૂક બનતુ હોય છે બધા ને બહુ ભાવે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
રાઈતુ (Raitu recipe in Gujarati)
કેલ્શિયમથી ભરપૂર એવી આ ડિશ ઝડપથી બની જાય છે....દહીં કેળા મરચાં લીમડો આ બધા માંથી આપણને કેલ્શિયમ મળે છે.બાજરા ના ઢેબરા સાથે બહુ સરસ લાગે છે,તો આપ પણ જરૂરથી ટ્રાય કરશો. Sonal Karia -
ખીરા કાકડી નુ રાયતુ (Kheera Kakdi Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાકડીનુ રાયતુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13610639
ટિપ્પણીઓ