વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#PR સળંગદાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વાલ ને આઠ થી દસ કલાક પાણી મા પલાળી રાખો. વાલ બરોબર પલળી જાય એટલે તેને પાણી મા થી કાઢી કોરા કપડા મા બાંધી આઠ થી દસ કલાક ઢાંકી દો.
- 2
હવે વાલ ના ફણગા ફુટી જાય એટલે તેમા પાણી ઉમેરી એક કલાક પાણી મા પલાળી રાખો. પછી તેને ફોલી નાખવા.
- 3
કુકર મા વાલ ઉમેરી તેમા મીઠું જરુર મુજબ અને હળદર નાખી બરોબર હલાવી બે સીટી વગાડી લ્યો કુકર ઠંડુ થાય એટલે તેમા ખાટી છાશ અને ગોળ ઉમેરી બરોબર હલાવી પાંચ મિનિટ ઉકળવા દો.
- 4
એક વઘારીયા મા તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ-અજમા સુકુ મરચું નાખી વઘાર કરી તેમા હિગ અને મરચુ પાઉડર નાખી દાળ માં નાખી બરોબર હલાવી સાથે ધાણાજીરુ પાઉડર નાખી પાચ મિનીટ ઉકળવા દો. ગેસ બંધ કરી ઢાંકી દો પાંચ મિનિટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
વાલ - ચણા (Val- chana recipe in Gujarati)
#PR#post3#jain #paryushan #cookpad_guj#cookpadindiaપર્યુષણ એ જૈન સમાજ નો આઠ દિવસ નો લાંબો ધાર્મિક તહેવાર છે જે પુરા હર્ષોલ્લાસ અને ભક્તિ ભાવ થી ઉજવાય છે. મૂળભૂત રીતે જોવા જઈએ તો જૈન ધર્મ ત્યાગ પર આધારિત છે. કંદમૂળ ખાવા પર તો નિષેધ છે જ સાથે બીજી ઘણી વાનગી અને ઘટકો છે જે અમુક રીતે જ ખાઈ શકાય છે. પર્યુષણ દરમ્યાન તો લીલા શાકભાજી નો પણ ત્યાગ હોય છે. ત્યારે કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. તો આજે પર્યુષણ અને પાખી (તિથિ) દરમ્યાન ખવાતા શાક માનું એક વાલ ચણા બનાવ્યું છે. Deepa Rupani -
-
-
વાલ નું શાક(val nu saak recipe in Gujarati)
અમારા ગુરૂજી કાશીનાથ દાદા(મુંદરડા-ઊંઝા પાસે) ગુરુપૂનમ ના દિવસ એ પ્રસાદી માં રંગુન વાલ નું શાક બનાવવા માં આવે છે. આજે મેં આ રીતે શાક બનાવવાની કોશિશ કરી છે. Nirali F Patel -
રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
#KS3આ શાક લાડવા જોડે ખાવાની મજા આવે છે. મોટેભાગે આ શાક વાડી માં બનતું હોય છે. Richa Shahpatel -
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#AM3આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે Bina Talati -
-
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
વાલ ની દાળ
#RB12વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે Kalpana Mavani -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5લગ્નમાં બનતુ વાલ નુ શાક બનાવવા માટે સરસિયાના તેલનો વઘાર કરવો... આ વાલ નુ શાક લાડવા સાથે પીરસાય છે... Neha Suthar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15493959
ટિપ્પણીઓ