રાંધવાની સૂચનાઓ
- 1
વાલને 8 થી 10 કલાક પલાળી રાખો પછી પલડેલું પાણી કાઢી બીજું પાણી ઉમેરવું 5 થી 6 સિટી કરી લયો
- 2
કુકર ઠરે પછી થોડા પાણીમાં ચણા નો લોટ હળદર ઉમેરી હલાવી વાલ માં ઉમેરી ઉકળવા મૂકો તેમાં સ્વાદ અનુસાર મીઠુ,ગોળ,આમલીનો પલ્પ ઉમેરો ઉકાળો સેજ ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 3
વઘારી યા માં તેલ ગરમકરો તેલ ગરમ થાય એટલે અજમો,હિંગ મરચું નાખી વધાર કરવો તૈયાર છે વાલ
Similar Recipes
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
-
-
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famકઠોળ દરેક ઘરમાં બનતા જ હોય છે ,તેમાં પણ વાલ નું નામ આવે એટલે તરત જમોમાં પાણી આવી જાય ,,વાલનું શાક દરેક ઘરમાં જુદી જુદી રીતે થાય છે ,વાલ માટેકહેવાય છે કે તે ખુબ જ વાયડી વસ્તુ છે એટલે કેતે ખાવાથી ગેસ થાય જ ,,પણવાલનું શાક નીચે આપેલી રીત પ્રમાણે બનાવશો તો કદી નડશે નહીં ,,અમારે ત્યાંલાડુનું જમણ હોય ત્યારે સાથે વાલ અને રાઇતું તો હોય જ ...મારા દીકરાની આસહુથી વધુ ભાવતી વસ્તુ છે ,એટલે મારા ઘરમાં વારંવાર બને છે .અને કોઈને હજુસુધી કઈ તકલીફ નથી થઇ ..તમે પણ વાલ નો ડર રાખ્યા વગર બનાવજો હો,,,, Juliben Dave -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#Fam#EBWeek5 આ શાક સામાન્ય રીતે લગ્ન પ્રસંગ ના જમણવાર માં કે કોઈ શુભ પ્રસંગ કે તહેવાર ના દિવસે બનતું હોય છે...અમારા ઘરમાં જ્યારે તહેવાર કે ઉજવણી હોય ત્યારે આ શાક ચૂરમાં ના લાડવા સાથે બનતું અને ત્યારે તેને ઝાલરનું શાક કહેતા આ એક પારંપરિક શાક છે જેમાં ખાસ મસાલા વાપરવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipesખટ્ટામીઠા વાલનુ શાક Bindi Vora Majmudar -
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
-
-
-
-
-
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15121624
ટિપ્પણીઓ