રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલ ને ૬ થી ૭ કલાક પલાળી લઈશું.ત્યારબાદ કૂકર માં ૩ થી ૪ વિસલ વગાડી બાફી લો.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી તેમાં જીરું, સૂકા મરચા,લસણ ની પેસ્ટ, ટોમેટો પ્યુરી, હળદર,લાલ મરચા પાઉડર, ધાણાજીરું પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો.
- 3
પછી તેમાં તલ અને મગફળી નો ભૂકો એડ કરો.ગ્રેવી થોડી થીક થાય એટલે તેમાં વાલ ઉમેરો.ત્યારબાદ તેમાં ગોળ અને આંબલી નું પાણી એડ કરી થોડી વાર ઉકળવા દો.પછી ગરમ મસાલો નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.તો રેડી છે ગ્રેવી વાળુ વાલ નું શાક.
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
-
-
-
-
-
વાલ ની સબ્જી (Val Sabji Recipe In Gujarati)
#EB#Week5 વાલ અલગ અલગ નામ થી ઓળખાય છે જેમ કે રંગૂન વાલ,લિમા બીન્સ, બ્રોડ બીન્સ,બટર બીન્સ,વેક્સ બીન્સ,વ્હાઈટ કિડની બીન્સ... જે સાઈઝ માં નાના મોટા હોય શકે છે.પણ આપણી સીમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો દેશી વાલ.▪️સુરતી પાપડી જેને બ્રોડ બીન્સ તરીકે પણ ઓળખાય છે.▪️જે ગ્રીન વાલ એટલે કે ફ્રેશ દાણા કે જેનો આપણે જનરલી ઉંધીયું બનાવવા માં પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય જેને આપણે કઠોળ માં ઉપયોગ કરીએ છીએ.▪️સુરતી પાપડી કે જેની સુરત ના કતારગામ માં તેની ખેતી કરવામાં આવે છે. એટલે તેને કતારગામ પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે શિયાળામાં જ જોવા મળે છે.તેની ક્વોલિટી અને ટેસ્ટ ના લીધે જગ પ્રસિદ્ધ છે.▪️વાલ ને પહેલાં થી જ ૬ થી ૭ કલાક પલાળી રાખવા માં આવે છે. તે પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.તો તે ઇન્સ્ટન્ટ નથી બનતા.પ્રિ પ્લાન માં આવે છે.▪️વાલ નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે.પણ ઓથેન્ટીક રીતે તેમાં ગોળ, આંબલી, અજમો, રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.જે સ્વાદ માં સ્પાઇસી, સ્વીટ અને ટેંગી ફ્લેવર્સ આપે છે.▪️વાલ ખૂબ જ હેલ્થી હોય છે.તેમા પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, આર્યન ની માત્રા સારા પ્રમાણમાં હોય છે.- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.- વજન ઘટાડવા માં પણ ઉપયોગી નીવડે છે.- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ઇત્યાદી...કોઈ પણ કઠોળ આપણે વીક માં એક વાર જરૂર થી બનાવવું જોઈએ.રાત્રી દરમિયાન તેને અવોઇડ કરવું કેમ કે ડાયજેસ્ટીંગ માં પ્રોબ્લેમ કરે છે.. 🔸 ચાલો તો ચટાકેદાર વાલ ની સબ્જી ની રીત જોઇ લઇએ... Nirali Prajapati -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#Fam#EBWeek5 આ શાક સામાન્ય રીતે લગ્ન પ્રસંગ ના જમણવાર માં કે કોઈ શુભ પ્રસંગ કે તહેવાર ના દિવસે બનતું હોય છે...અમારા ઘરમાં જ્યારે તહેવાર કે ઉજવણી હોય ત્યારે આ શાક ચૂરમાં ના લાડવા સાથે બનતું અને ત્યારે તેને ઝાલરનું શાક કહેતા આ એક પારંપરિક શાક છે જેમાં ખાસ મસાલા વાપરવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
#માઇઇબુક#post૨૭#સુપરશેફ1#post1ફ્રેન્ડ્સ, પ્રસંગોપાત બનતું વાલ નું શાક થોડું ગળચટ્ટુ અને સ્વાદિષ્ટ હોય છે અને લાડવા સાથે પીરસવા માં આવતું આ શાક નો ટેસ્ટ લાજવાબ હોય છે. ખુબજ સરળ ઇન્ગ્રીડિઅન્ટસ થી બનતાં આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15125148
ટિપ્પણીઓ (4)