વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)

hema porecha
hema porecha @hemaporecha

- વિસરાતી વાનગી વાલ ની દાળ

વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)

- વિસરાતી વાનગી વાલ ની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીવાલ ની દાળ
  2. 1 વાટકીપાણી
  3. 1 ચમચીમીઠુ
  4. ગોળ
  5. 50 ગ્રામ કિસમિસ
  6. 5-6 ચમચી તેલ
  7. વઘાર માટે હિંગ
  8. 1/2 ચમચી હળદર
  9. 3 ચમચી મરચું
  10. 1/2 ચમચીરાઈ, જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વાલ ની દાળ ને 5-6 કલાક માટે પલાળી દેવી

  2. 2

    વઘાર માટે તેલ મૂકી રાઈ નાખી તતડે એટલે હળદર, મરચું નાખી થોડું પાણી નાખવું તેમાં મીઠુ, ગોળ, કિસમિસ ઉમેરવા

  3. 3

    આ વઘાર ને દાળ મા ભેળવી કૂકર મા 1 સિટી વગાડવી.

  4. 4

    તરી માટે તેલ મૂકી તેમાં રાઈ નાખી હિંગ, હળદર, મરચું નાખી થોડું પાણી ઉમેરવું

  5. 5

    આ તરી ને કૂકર ઠંડુ થયાં બાદ તેમાં ઉમેરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hema porecha
hema porecha @hemaporecha
પર

ટિપ્પણીઓ

Similar Recipes