કલરફૂલ સલાડ (Colorful Salad Recipe In Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપફણગાવેલા મગ
  2. ૧/૪ કપસમારેલા ટામેટા
  3. ૧/૪ કપસમારેલી કાકડી
  4. ૧/૨ કપલાલ, લીલા ને પીળા સમારેલા કેપ્સીકમ
  5. ૧/૪ કપદાડમના દાણા
  6. ૧/૨ કપખમણેલું બીટ
  7. ૮ પાન સજાવટ માટે પર્પલ કોબીજ ના પાન
  8. ૧ નંગ સજાવટ માટે સ્લાઈસ કરેલી કાકડી
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૧/૨ ચમચીમરી પાઉડર
  11. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક સર્વિસ પ્લેટ માં બધા સમારેલા સલાડ લો

  2. 2

    દાડમના દાણા પણ ઉમેરો

  3. 3

    મીઠું, મરી પાઉડર & ચાટ મસાલો ઉમેરી હલાવી લો

  4. 4

    ચારે તરફ બીટ ના છીણ થી કિનારી કરો

  5. 5

    છેલ્લે પર્પલ કોબીજ ના પાન ને પાંદડા ના આકાર માં કટ કરી, વચ્ચે કાકડી ની સ્લાઈસ એમ વારાફરતી ગોઠવો

  6. 6

    થોડીવાર ફ્રીઝ માં ઠંડુ કરી મસ્ત મજાની સલાડ ની સાઈડ ડીશ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Panna Raja
Panna Raja @cook_24688034
પર

Similar Recipes