કાઠિયાવાડી લાસણીયા બટાકા

આજે કાઠિયાવાડી લાસણીયા બટાકા એકદમ અલગ રીતે બનાવીશું
તેંના માટે પેલા તીખી લસણ ની ચટણી બનવી શુ.
તેના માટે પેલા 5-6 લાલ સૂકા મરચાં ને ગરમ પાણી માં 1/2 કલાક માટે પલાળી દેશું.
1/2 કલાક બાદ
1/4 કપ લસણ અને પલાળેલા મરચાં બંને ને મિક્ટર જાર માં નથી પીસીલો.
અને થોડું પાણી નાખવું લગભગ 1-2 મોટી ચમચી
તેમાં 1/4 ચમચી મીઠું નાખવુ.
બીજી બાજુ બેબી પોટેટો ને ધોઈ ને બાફી લઇશું.
તેમાં સ્વાદ પમાણે મીઠું નાખવું.
ત્યાર બાદ તેની છાલ ઉતારી તેના 2 ટુકડા કરી લેશું.
પછી એક કડાઈ માં 2 ચમચા તેલ નાખી સુ.
તેમાં હિંગ નાખી ને વધાર કરીશુ.
વધાર થઈ જાય પછી તેમાં થોડું મીઠું નાખી બાફેલા બાટકા નાખી સાંતળી લેશું.
થોડા ગોલ્ડન થાય એટલે તેલ માંથી નીકળી લેવા.
પછી તેજ તેલ માં લસણ ની બનાવેલી ચટણી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેશું.
ત્યારબાદ તેમ મસાલા કરવા
1/2 ચમચી હળદર
2 ટેબલ ચમચી લાલમરચુ પાઉડર
1 ચમચી ધાણા જુરું
નાખી ને 2 મિનિટ પકાવી લેવું.
પછી થી સાતળેલા બટાકા નાખી 5-7 મિનિટ પકાવી લેવા નું.
છેલ્લે 1 લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી પીરસી લેવું.
રેડી છે લાસણીયા બટાકા.
તેને ભૂંગળા જોડે પીરસવા.
કાઠિયાવાડી લાસણીયા બટાકા
આજે કાઠિયાવાડી લાસણીયા બટાકા એકદમ અલગ રીતે બનાવીશું
તેંના માટે પેલા તીખી લસણ ની ચટણી બનવી શુ.
તેના માટે પેલા 5-6 લાલ સૂકા મરચાં ને ગરમ પાણી માં 1/2 કલાક માટે પલાળી દેશું.
1/2 કલાક બાદ
1/4 કપ લસણ અને પલાળેલા મરચાં બંને ને મિક્ટર જાર માં નથી પીસીલો.
અને થોડું પાણી નાખવું લગભગ 1-2 મોટી ચમચી
તેમાં 1/4 ચમચી મીઠું નાખવુ.
બીજી બાજુ બેબી પોટેટો ને ધોઈ ને બાફી લઇશું.
તેમાં સ્વાદ પમાણે મીઠું નાખવું.
ત્યાર બાદ તેની છાલ ઉતારી તેના 2 ટુકડા કરી લેશું.
પછી એક કડાઈ માં 2 ચમચા તેલ નાખી સુ.
તેમાં હિંગ નાખી ને વધાર કરીશુ.
વધાર થઈ જાય પછી તેમાં થોડું મીઠું નાખી બાફેલા બાટકા નાખી સાંતળી લેશું.
થોડા ગોલ્ડન થાય એટલે તેલ માંથી નીકળી લેવા.
પછી તેજ તેલ માં લસણ ની બનાવેલી ચટણી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેશું.
ત્યારબાદ તેમ મસાલા કરવા
1/2 ચમચી હળદર
2 ટેબલ ચમચી લાલમરચુ પાઉડર
1 ચમચી ધાણા જુરું
નાખી ને 2 મિનિટ પકાવી લેવું.
પછી થી સાતળેલા બટાકા નાખી 5-7 મિનિટ પકાવી લેવા નું.
છેલ્લે 1 લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી પીરસી લેવું.
રેડી છે લાસણીયા બટાકા.
તેને ભૂંગળા જોડે પીરસવા.
રાંધવાની સૂચનાઓ
- 1
તેના માટે પેલા 5-6 લાલ સૂકા મરચાં ને ગરમ પાણી માં 1/2 કલાક માટે પલાળી દેશું
- 2
1/2 કલાક બાદ
1/4 કપ લસણ અને પલાળેલા મરચાં બંને ને મિક્ટર જાર માં નથી પીસીલો.અને થોડું પાણી નાખવું લગભગ 1-2 મોટી ચમચી - 3
બીજી બાજુ બેબી પોટેટો ને ધોઈ ને બાફી લઇશું.
તેમાં સ્વાદ પમાણે મીઠું નાખવું. - 4
તેમાં હિંગ નાખી ને વધાર કરીશુ.
વધાર થઈ જાય પછી તેમાં થોડું મીઠું નાખી બાફેલા બાટકા નાખી સાંતળી લેશું.
થોડા ગોલ્ડન થાય એટલે તેલ માંથી નીકળી લેવા - 5
પછી તેજ તેલ માં લસણ ની બનાવેલી ચટણી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી લેશું.
- 6
ત્યારબાદ તેમ મસાલા કરવા
1/2 ચમચી હળદર
2 ટેબલ ચમચી લાલમરચુ પાઉડર
1 ચમચી ધાણા જુરું
નાખી ને 2 મિનિટ પકાવી લેવું - 7
પછી થી સાતળેલા બટાકા નાખી 5-7 મિનિટ પકાવી લેવા નું.
- 8
છેલ્લે 1 લીંબુ નો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી પીરસી લેવું.
રેડી છે લાસણીયા બટાકા. - 9
તેને ભૂંગળા જોડે પીરસવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી વળી નું શાક
સૌપ્રથમ એક વાસણ મા તેલ ગરમ કરવા મૂકો પછી તે મા વધાર માટે એક થી બે નાના લાલ મરચાં સૂકા લીમડાના પાન ઉમેરો પછી તેમાં ડુંગળી ટામેટા નીપેસટ ઉમેરો પછી થોડીવાર ઊકળે ત્યારે તેમાં મરચુ હળદર તથા મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરો 2થી3મીનીટ ઉકળવા દેવું, પછી તેમાં વળી ઉમેરવી ત્યારબાદ તેમા ગરમમસાલો ઉમેરો તેલ છૂટું પડે ત્યારે ઉતારી લેવા ઉપર થી કોથમીર છાટવી આ શાક પરોઠા સાથે સારુ લાગે છે, Nisha Gohel -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણિયા બટાકા સૌરાષ્ટ્ર ની સૌથી વધુ પ્રખ્યાત વાનગી છે...લસણનો આ વાનગી માં ભરપુર ઉપયોગ કરવામાં આવે છે..લસણ ની ચટણી અથવા તો પેસ્ટ બનાવી તેમાં બટાકા ને રગદોળી ને બનાવવામાં આવે છે..આજે આ વાનગી ને મેં અલગ ટ્વીસ્ટ સાથે બનાવી છે... Nidhi Vyas -
કાઠીયાવાડી લસનીયા બટાકા(Kathiyawadi Lasaniya potato Recipe In Gujarati)
#ટ્રેડિંગલસનીયા બટાકા કાઠિયાવાડ બાજુ બહુજ પ્રખ્યાત છે.જે એક નાસ્તા માં સ્ટ્રીટ ફૂડ માં જોવા મળે છે. Namrata sumit -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya bataka recipe in Gujarati)
ટ્રેંડિંગ રેસીપીપોસ્ટ -2 કાઠિયાવાડ ના કોઈ પણ ટાઉન માં જાવ ...ઘર હોય કે રેસ્ટોરન્ટ લસણીયા બટેટા જોવા મળે જ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળી જાય...અને હા તળેલા ભૂંગળા સાથે આ બટાકા મળી જાય તો ચુકતા નહીં તક ઝડપી જ લેવાય....મૉટે ભાગે નાની બટાકી(બેબી પોટેટો) જ વપરાય...આમાં ડુંગળી નોઉપયોગ નથી થતો કેમકે લસણ ના સ્વાદને હાઈલાઈટ કરવાનો હોય છે Sudha Banjara Vasani -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
આ શાક માં લસણ નાખવું જોઈએ જેથી તે વાયુ કરતું નથી અને રેસાવાળું હોવાથી પાચન માટે ગુણકારી છે.#EB#Week5Post 2 Dipika Suthar -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
-
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
કરેલા ડુંગળી નું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EB#Week6Tipsકારેલાનું શાક કડવું લાગે છે તેથી બાળકો ખાતા નથી. કારેલા સાથે ડુંગળી નાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે. અને કારેલા સમારી તેમાં મીઠું નાખી થોડી વાર રહેવા દેવું અને પછી તેને હાથ થી નીચોવી બધું જ પાણી કાઢી લેવું. પછી તેમાં ગોળ નાખવાથી કરેલા નું શાક ખુબ સરસ લાગે છે. Jayshree Doshi -
લસણીયા બટાકા અને ભુંગળા (Lasaniya Bataka Bhungla Recipe In Gujarati)
#GA4#Week23લસણીયા બટેકા અને ભુંગળા એક સૌરાષ્ટ્ર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે.જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.flavourofplatter
-
લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
આ આખી રેસીપી મેં અહીં ડાયેટીંગ માં લઇ શકાય તેવી બનાવી છે. તો તળેલાની જગ્યાએ શેકેલા ભૂંગળા લીધા છે. અને એક ચમચી તેલમાં બહુ જ આસાન રીતથી જલ્દીથી બની જાય તેવા લસણિયા બટાકા બનાવ્યા છે. અને બન્યા પછી એટલા સ્વાદિષ્ટ લાગે છે કે તેલ નથી એનો ખ્યાલ જ નથી આવતો.ભાવનગરના ખૂબ જ ફેમસ એવા ભૂંગળા-બટાકા માં તળેલા ભૂંગળા સાથે લસણના સ્વાદવાળા મસાલેદાર બટાકા ખવાય છે. જેમાં બટાકા બહુ પાણી ના હોય તેવા સૂકા મસાલાથી બને છે. તેવા જ સૂકા મસાલેદાર બટાકા અહીં મેં બનાવ્યા છે.#સાઇડ#ટ્રેન્ડિગ Palak Sheth -
-
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા(kathiyawadi lasaniya kela bateta Recipe In Gujarati)
આ લસણિયા કેળા બટાકા માંગરોળ ના ફેમસ છે, આપણે લસણીયા બટેટા તો ખાધેલા જ છે, પણ આ કેળા બટાકા એક કંઈક અલગ જ ટેસ્ટ માં લાગે છે, માંગરોળ નું એક સ્ટ્રીટ ફૂડ છે જે લોકો ખુબ જ એન્જોય કરી ને ખાય છે, આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે. jigna mer -
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ખાંડેલી લાલમરચા ની ચટણી
#ચટણીમેં તો ખાંડણીયામાં ખાંડીને બનાવી છે ચટણી.....ચટણી તો અત્યારે સમય ના અભાવ ને કારણે મિક્સર માં બનવવાં માં આવે છે પરંતુ અમારે ત્યાં ચટણી ને જ્યાં સુધી ખાંડી ખાંડી ને તેમાં થી તેલ ના નીકળી જાય ત્યાં સુધી તેને દસ્તા થી ખાંડવા માં આવે છે.તેલ એટલે ખાંડનાર નું પણ તેલ નીકળી જાય.કારણકે તેને ખાંડવા માં બહુજ મહેનેત થાઇ છે.પણ ખાંડી ને બનાવેલી ચટણી વધારે મીઠી લાગે છે. ચટણી નો નિયમ છે કે તેમાં ગોળ, મીઠું અને તીખાશ જ્યાં સુધી ચડિયાતું ના થાય ત્યાં સુધી તે સ્વાદ માં ભાવતું નથી. Parul Bhimani -
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)
#NRC#SN1#Vasantmasala#aaynacookeryclubહું 2 વરસ થી વસંત મસાલા વાપરું છું. બધા જ મસાલા બવ સરસ આવે છે. આજે મે વસંત મસાલા નું કાશ્મીરી મરચું પાઉડર વાપરી ને ભૂંગળા બટાકા બનાવ્યા છે. ભૂબજ નેચરલ કલર ને સ્વાદ માં એકદમ મોળું.. તીખાશ વગર નું મરચું આવે છે. Jayshree Chotalia -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#Tipsજીરા રાઈસ બનાવવા માટે રાઈસ માં એક ચમચી ગી અને મીઠું નાખવા રાઈસ ને 1/2 કલાક પલાળી રાખી પછી કુકરમાં બે સીટી વગાડવી તોરાઈસ સરસ છુટો થાય છે અને તેને 1/2 કલાક રહેવા દઈને પછી વેલણથી હલાવો તો રાઇસ નો દાણો એકદમ છુટ્ટો થાય છે આજની મારી આ ટીપ છે Jayshree Doshi -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CTઆજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે. Varsha Patel
More Recipes
ટિપ્પણીઓ (2)