લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati

Roshani patel @cook_24955002
લસણીયા બટેટા કાઠિયાવાડી વાનગી છે. જયારે પણ બટેટા નુ શાક ખાઈ ને કંટાળી ગયા હોઉં ત્યારે આરીતે લસણીયા બટેટા બનાવી. તેનો સ્વાદ લેવો.
#ટ્રેડિઁગ
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati
લસણીયા બટેટા કાઠિયાવાડી વાનગી છે. જયારે પણ બટેટા નુ શાક ખાઈ ને કંટાળી ગયા હોઉં ત્યારે આરીતે લસણીયા બટેટા બનાવી. તેનો સ્વાદ લેવો.
#ટ્રેડિઁગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી.. ચાલ ઉતારી લેવી
- 2
ત્યારબાદ એક પેન મા તેલ મૂકવું.
- 3
તેલ આવી જય એટલે તેમાં jiru. લીમડો નાખી લસણ ની ચટણી આદુંમરચા. નાખી સાંતળવા પછી તેમાં ડુંગળી. ટામેટા નાખી ખુબ સંતાડવા.
- 4
ત્યારબાદ તેમાં લાલમરચું. હળદર. નમક લીંબુ ખાંડ. ગરમ મસાલો. નાખી હલાવવુ ત્યારબાદતેમાં બાફેલા બટેટા નાખી થોડીવાર ચડવા દેવું. તો ત્યાર છે લસણીયા બટેટા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati)
#બટાકા નુ શાક બધા નુ મનપસંદ હોયછે.ગુજરાતી રીતે બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટેટા (lasaniya bateta recipe in gujrati)
#આલુ#સ્નેક્સPost2બટેટા નાના મોટા ને બધાને પ્રિય હોય છે તેમોયે લસણીયા બટેટા કબૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જય છે Varsha Karia I M Crazy About Cooking -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠિયાવાડી શાક નું નામ આવે એટલે રીંગણ નો ઓળો સેવ ટામેટાં લસણીયા બટાકા નું નામ પહેલા આવે આજે મેં લસણીયા બટાકા ની recipe શેર કરી છે.. Daxita Shah -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
લસણીયા બટેટા(Lasaniya batata recipe in Gujarati)
#GA4#WEEK24 કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ લસણીયા બટેટા. ઉપરથી થોડું ખમણેલું ચીઝ...ચીઝ જોઈને જ છોકરાઓ ગમે તેવું તીખું શાક હોય તો પણ ફટાફટ ખાઈ લે.😀 Hetal Vithlani -
લસણીયા બટેટા (lasaniya batata recipe in gujarati)
#ટ્રેન્ડીન્ગ લસણીયા બટેટા એ એકદમ ચટપટી વાનગી છે જે નાના મોટા બધાની મનપસંદ છે એને કોઈ પણ એકમ્પ્લીમેન્ટ સાથે સર્વ કરી શકાય છે. Harita Mendha -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week 5લસણીયા બટાકા એક ટેસ્ટી અને બધાને ભાવતું શાક છે આ શાક રોટલી થેપલા કે ભાખરી અને બાજરીના રોટલા બધા સાથે સારું લાગે છે Kalpana Mavani -
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya bataka recipe in Gujarati)
ટ્રેંડિંગ રેસીપીપોસ્ટ -2 કાઠિયાવાડ ના કોઈ પણ ટાઉન માં જાવ ...ઘર હોય કે રેસ્ટોરન્ટ લસણીયા બટેટા જોવા મળે જ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળી જાય...અને હા તળેલા ભૂંગળા સાથે આ બટાકા મળી જાય તો ચુકતા નહીં તક ઝડપી જ લેવાય....મૉટે ભાગે નાની બટાકી(બેબી પોટેટો) જ વપરાય...આમાં ડુંગળી નોઉપયોગ નથી થતો કેમકે લસણ ના સ્વાદને હાઈલાઈટ કરવાનો હોય છે Sudha Banjara Vasani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આતીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે. Bina Samir Telivala -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડીંગ લસણીયા બટાકા એ કાઠિયાવાડી ગુજરાતી થાળી મા શાક હોય જ છે જો તમે ગુજરાતી થાળી ખાવ તો લસણીયાબટાકા તિખાશવાળુ શાક જે રોટલી ભાખરી સાથે સરસ લાગે છે Nidhi Desai -
ભેળ(bhel recipe in gujarati)
વરસાદ ની ઋતુ મા સૌ થી જટ પટ બનતો નાસ્તો એટલે ભેળ નાના મોટા સૌ ને ભાવતી હોઇ છે અને જયારે ચેટ પટુ ખાવા નુ મન થઇ ત્યારે ભેળ સૌ પ્રથમ યાદ આવે#જુલાઇ#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલRoshani patel
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે... Asha Galiyal -
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
દાલ પાલક મેથી (Dal Palak Methi Recipe in Gujarati)
#GA4 #week19બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે.રોજ એક જ પ્રકારની દાલ ખાઈ ને કંટાળી ગયા હોય તો આ બનાવજો. satnamkaur khanuja -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617684
ટિપ્પણીઓ