લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને મીઠું ઉમેરી બાફી લો. પછી છાલ ઉતારી લો. એક પેન માં ૧/૨ ચમચો તેલ મૂકી બટાકા ઉમેરી એમાં હળદર, લાલમરચું અને ધાણાજીરું ઉમેરી ૫ મિનિટ સોતાડી લો.
- 2
મિક્સર ના જાર માં ટામેટા, લસણ, આમચૂર, મરી, શીંગદાણા, આદુ નો ટુકડો અને ગરમ મસાલો ઉમેરી ને પેસ્ટ બનાવી લો.
- 3
હવે પેન માં તેલ મૂકી હિંગ ઉમેરી જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દો. એમાં જરૂર મુજબ મીઠું, હળદર, લાલમરચું અને ધાણા જીરું ઉમેરી અને થોડી વાર સાતળો. પછી એમાં બટાકા ઉમેરી દો અને તેલ છૂટ પડે એટલે ગેસ બંધ કરી દો. અને ધાણા ભાજી ઉમેરી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati
લસણીયા બટેટા કાઠિયાવાડી વાનગી છે. જયારે પણ બટેટા નુ શાક ખાઈ ને કંટાળી ગયા હોઉં ત્યારે આરીતે લસણીયા બટેટા બનાવી. તેનો સ્વાદ લેવો.#ટ્રેડિઁગRoshani patel
-
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5મૂળ સૌરાષ્ટ્ર ની વાનગી..ત્યાં લોકો લસણ અને spicy ખાવા ટેવાયેલા હોય છે.અને એ ટેસ્ટી પણ હોય છે . Sangita Vyas -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
રસાવાળા લસણીયા બટાકા નુ શાક (Rasavala Lasaniya Bataka Shak Recip
#cookpad#super chef daksha a Vaghela -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711469
ટિપ્પણીઓ (8)