રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ કપ ચોખાના લોટ ને લઇ ચાયની થી ચાડી લો એક બાઉલ લઈ લો,તેમાં અડધો કપ મલાઈ ઉમેરો હવે તેનું મોવણ કરો તેમાં હળદર,મરચું,મીઠું,અજમો અને તલ ઉમેરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો.
- 2
ત્યારબાદ ચકરી ના સંચા માં થોડું તેલ લગાવી લોટ ને સંચા માં ભરો.અનેચક્રી ને પેપર પર ગોળ પાડો
- 3
ગેસ પર ગરમ કરવા તેલ મૂકો પછી તબેઠા ની મદદ થી ચકરી ને ઉઠાવી તેલ માં તળો ચકરી ને મધ્યમ તાપે ગુલાબી રંગ ની થાય એટલે કાળી લો
- 4
હવે ચકરી ની ચા સાથે મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ચકરી(Instant Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨#દિવાળીનાસ્તો#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
-
પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
#MA આ રેસિપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે.મને મારી મમ્મી ની બધી જ રસોઈ બહું જ ભાવે છે.હું મારી મમ્મી ને ચકરી બનાવવા મા હેલ્પ કરતી ને મને બહુ જ મજા આવતી એટલે મેં આ ચકરી બનાવી છે .love you Mom. Thakar asha -
-
-
-
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13618046
ટિપ્પણીઓ (3)