ચકરી (Chakri Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યકિત
  1. 2 કપચોખા નો લોટ
  2. 1/2 કપમલાઈ
  3. 2 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  4. 1 ટીસ્પૂનતલ
  5. 1 ટીસ્પૂનહળદર
  6. 1 ટીસ્પૂનમરચું
  7. સ્વાદાનુસાર મીઠુ
  8. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ચોખાના લોટ માં મલાઈ મીઠું મરચું હળદર આદુ મરચાની પેસ્ટ તલ નાખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    પછી તેમાં થોડું થોડું પાણી નાખી સાધારણ નરમ લોટ બાંધવો

  3. 3

    લોટ બહુ કઠણ પણ ના હોવો જોઈએ અને સાવ નરમ પણ ન હોવો જોઈએ

  4. 4

    હવે ચકરી ના સંચાને તેલ થી ગ્રીસ કરી તેમાં લોટ ભરવો અને પ્લેટ માં ચકરી પાડવી અને ધીમેથી તેલમાં નાખી ને તળવી

  5. 5

    સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળવી

  6. 6

    આ ચકરી બનાવવા માં પણ સહેલી છે અને ક્રિસ્પી પણ સરસ થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes