રાંધવાની સૂચનાઓ
- 1
એક ડબ્બા માં લોટ ભરી લો. ઢાંકણ બંધ કરો 1 વ્હિસલ વગાડી ગેસ બંધ કરી દો
- 2
ઠંડુ પડે પછી લોટ ચાળી લો. બધા મસાલા નાખી ને પાણી થી લોટ બાંધો
- 3
બહુજ મસાડવા નો નહિ. ચકરી પાડી ને તેલ માં તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15685386
ટિપ્પણીઓ (4)