મિક્સ હળદર કચુંબર (Mix Haldar Kachumbar recipe In Gujarati)

Prakruti Naik @cook_25939469
#સાઈડ સાત્વિક કલર ફુલ કચુંબર
મિક્સ હળદર કચુંબર (Mix Haldar Kachumbar recipe In Gujarati)
#સાઈડ સાત્વિક કલર ફુલ કચુંબર
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં પીળી હળદર આંબા હળદર આદુ ને પાણી માં ધોઈ તેને છોલી પછી પતલી ચીરી કાપવી હવે લસણ ને પણ છોલી બધુંજ ભેગુ લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાંખી ઉપયોગ મા લેવુ
- 2
આ કચુંબર શરદી ખાંસી અને આરૉગયમ છે તે લૉહી શુધ્ધ કરે છે આ સીઝનમાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબા હળદર અને લીલી હળદર નું કચુંબર (Haldar kachumbar Recipe In Gujarati)
#સાઈડ આ હળદર અથાય જાય પછી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)
#સાઈડઆ અથાણુ ખુબ જ સરળ છે.ખુબ જ ઓછી વસ્તુ થી બની જાય છે.અને ખુબ જ હેલ્ધી પણ છે. Mosmi Desai -
-
-
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
શિયાળામાં લીલી હળદર પુષ્કળ મળે અને આથીને રાખી દો તો જમવામાં તેની મજા માણી શકાય. Dr. Pushpa Dixit -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#WPમારા ઘરે હું એક જ હળદર અને વિવિધ અથાણા ની શોખીન. બીજા લોકો ને આ બધું ઓછું ભાવે તો પણ શિયાળામાં બનતી અને ઉપલબ્ધ વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનો ઉપયોગ ચોક્કસ કરું. Dr. Pushpa Dixit -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
-
-
-
-
-
-
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
પીળી હળદર અને આંબા હળદર નું અથાણું (Yellow Halder Amba Halder Athanu Recipe In Gujarati)
ગુજરાતી નું ફેવરેટ અથાણું ઘર-ઘર માં બનાવાય છે. આ બહુજ હેલ્થી અથાણું છે અને એન્ટી ઓકસીડનસ થી ભરપુર છે. આમ તો પીળી અને આંબા હળદર શિયાળામાં જ મળે છે પણ 12 મહીના ફીઝ માં સ્ટોર કરી શકાય છે.#RC1 Bina Samir Telivala -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
આથેલી આંબા હળદર અને પીળી હળદર (Aatheli Amba Halder / Pili Halder Recipe In Gujarati)
બંને હળદર બહુ જ ગુણકારી છે . સરસ લાગે જ છે Sangita Vyas -
લીલી હળદર નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારશિયાળા માં બનતું આ અથાણું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું રહે છે. બ્લડ ને પ્યોર કરે છે. એન્ટી ઓક્સિડન્ટ નું કામ કરે છે. ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
પીળી હળદર અને આંબા હળદર નું વિન્ટર સ્પેશ્યલ અથાણું
#WPCooksnap theme of the Week#vaishali_29 Bina Samir Telivala -
-
-
-
આથેલી લીલી હળદર અને આંબા હળદર (Atheli Lili Haldar Amba Haldar Recipe In Gujarati)
#WP#MBR9#Week9 Jigisha Modi -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે.. આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ.. Sunita Vaghela -
લીલી હળદર અને આંબા હળદર (Lili Haldar Aamba Haldar Recipe In Gujarati)
#cookpad Gujarati.# home made. Shilpa khatri -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13621415
ટિપ્પણીઓ