રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપબાફેલા કોર્ન (મકાઈ)
  2. ૧ કપ ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ કપટામેટું ઝીણું સમારેલું
  4. ૨ નંગ ચીઝ સ્લાઈસ અથવા ચીઝ ક્યૂબ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. સ્વાદ પ્રમાણેઓરેગાનો
  7. સ્વાદ પ્રમાણેપેપ્રીકા અથવા કાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    માઇક્રોવેવ સેફ બાવલ માં બધી વસ્તુ ભેગી કરો

  2. 2

    હાઈ પાવર પર ૩૦ સેકંડ સુધી અથવા ચીઝ ઓગળે ત્યાં ગરમ કરો. ગરમા ગરમ સલાડ એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes