ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨/૩
  1. 1 નંગફણગાવેલા મગ
  2. 1 નંગટમેટું
  3. 1 નંગગાજર
  4. 1 નંગકોબી
  5. 1 નંગદાડમ
  6. 1 નંગકાકડી
  7. જરૂર મુજબ કોથમીર
  8. જરૂર મુજબ ચાટ મસાલો
  9. 1 ચમચી લીંબુ નો રસ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મગ ને સવારે પલાળી અને રાતે એક મખમલ ના કપડા માં વીતી ને રાખી દેવા. બીજા દિવસે સવારે સરસ ઉગી ગયા હસે..

  2. 2
  3. 3

    એક બાઉલ માં કાપેલું ગાજર,ટમેટું,કાકડી,કોબી,ફણગાવેલા મગ દાડમ,લીંબુ નો રસ,નમક, ચાટ મસાલો બધું જ મિક્સ કરવું અને ઉપરથી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું..તો તૈયાર છે ખુબજ હેલ્ધી સલાડ.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes