ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#સાઈડ
આ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે

ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)

#સાઈડ
આ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગ ગાજર
  2. 1 નંગ ટામેટું
  3. 1 ચમચીમરચું
  4. 1/2 ચમચીગરમ મસાલો
  5. 1/2 ચમચી જીરું
  6. 1 ચમચીખાંડ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચીતેલ
  9. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને જાડું ખમણી લયો ટામેટું સુધારી લયો

  2. 2

    હવે તેમાં ગરમ મસાલો મીઠું મરચું ધાણાજીરું ખાંડ ઉમેરી મિક્સ કરી લયો

  3. 3

    આ સલાડ ગાંઠિયા સાથે પીરસવા માં આવે છે તો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes