ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)

Mital Bhavsar @cook_25299645
ભૂંગળા બટાકા(Bhungla Bataka Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકીઓને કૂકરમાં 3 વ્હિસ્લ વગાડી બાફી લો.બફાઈ જાય એટલે છાલ ઉતરી લો.
- 2
હવે મિક્સરના બાઉલમાં પલાળેલા કાશ્મીરી મરચાં,આદુ,લસણ,ટામેટા અને ડુંગળી નાખી થોડું પાણી રેડી ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો.ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ મૂકી બટાકીઓ તળી લો અને ભૂંગળા પણ સાથે તળી લી.
- 3
હવે એક કડાઈમાં વઘાર મૂકો.તેમાં રાઈ નાખીને તતડે એટલે હીંગ નાખી ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો.હવે તેમાં બધો મસાલો કરી બટાકીઓ નાખી થોડું પાણી રેડી ઉકળવા દો.
- 4
બરાબર ઉકળીને તેલ છૂટે એટલે ગેસ બંધ કરી દો.આ શાક રોટલી અને પરોઠા સાથે પણ સરસ લાગે છે.મે ભૂંગળા સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe in Gujarati)
સૌરાષ્ટ્રની પ્રખ્યાત આઇટમ ભૂંગળા બટાકા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
ભૂંગળા બટાકા(bhungla bataka recipe in gujarati)
ભૂંગળા બટાકા a street food વાનગી છે, મેં આજે ઘરે ટ્રાય કરી તમે ભી જરૂર ટ્રાય કરજો. Nayna Nayak -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CTસૌરાષ્ટ્ર નું અને રાજકોટ મા પ્રખ્યાત એવા ભૂંગળા બટાકા ની રીત લઈ ને આવી છું.અલગ અલગ રીતે બનતી આ વાનગી તમને બહુજ ગમશે. Neeta Parmar -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
અમૃતસરી લસ્સી(Amrutsari Lassi Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 1 અમૃતસરી લસ્સી Mital Bhavsar -
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#GA4#Week1બટાકા ખાવામાં ઘણા બધા લોકોને ઓછા ભાવતા હોય છે પણ જો આપણે એને આવી રીતે મસ્ત મજાના મસાલાવાળા ચટપટા બનાવીએ તો લોકો મજાથી ખાઈ છે sarju rathod -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag -
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CT#મારું ભરૂચમારું ભરૂચ એ ખુબ જૂનો ઇતિહાસ ધરાવતું સીટી છે.. સમયાંતરે ઘણી બધી અલગ અલગ પ્રજા એ અહીં આગમન કર્યું છે. અને એ હિસાબે ખોરાક માં પણ અલગ અલગ વિવિધતા જોવા મળે છે.. ભૂંગળા બટાકા એ સ્ટ્રીટ છે. ભરૂચ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ભૂંગળા બટાકા પણ ખુબ ફેમસ છે Daxita Shah -
બટાકા ભૂંગળા (bataka bhungala recipe in gujarati)
#ફટાફટબટાકા ભૂંગળા 😍😍પહેલી વખત નામ સાંભળ્યું બહુ નવાઈ લાગી આ તે વળી કેવું ખાવાનું. ખાધા પછી ખબર પડી કે આજ તે મજાનું ખાવાનું 😂😂વરસ માં એક વાર ભાવનગર ખોડિયાર માતાજી ના મંદિર દર્શન કરવા જવાનું એમાં ઘરે થી બનાવેલું શાક પૂરી થેપલા છાસ લઇ ને જવાનું પણ ભાવનગર ગયા હોઈએ અને તીખા ટમટમાટ બટાકા ભૂંગળા કેમ ભુલાય.ઘરે બધા ને અલગ અલગ સ્વાદ જોઈએ એટલે પહેલા બટાકા નું શાક બને સાથે જેને જેટલું તીખું જોઈએ આ પ્રમાણે ચટણી એડ કરવાની. સાથે થોડી ગ્રીન ચટણી પણ માજા આવે.હવે તો ભાવનગર રાજકોટ કે જેતપુર સુધી સીમિત નાઈ ને અમદાવાદ માં પણ લોકો એટલા જ ચટાકા થી બટાકા ભૂંગળા ખાય છે.તમે બનાવો કે નાઈ ઘરે ?? Vijyeta Gohil -
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)
#MS મકરસક્રાતિ મે બટાકા ભૂંગળા બનાવ્યા હતાં Vandna bosamiya -
-
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
-
-
લસણીયા બટાકા અને ભૂંગળા(lasniya bataka and bhugala recipe in Guj
#માઈઇબુક5અમારા વતન ધોરાજી ની પ્રખ્યાત ડિશ લસણીયા બટાકા અને ભૂંગળા.... Nishita Gondalia -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
-
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભૂંગળા બટાકા એ ભાવનગરની સ્પે. રેશીપી ગણાય છે તેમાં ઘણી જાતના વેરીએશન કરી શકાય છે દા.ત. લસણીયા,ગ્રીન,કૂરકૂરા(ઉપરથી ચવાણુ નાં ખીને),ધમધમાટ સેવવાળા,ગાંઠિયાવાળા,જેવો જેમનો ટેસ્ટ.બેઝિક દરેકમાં ચટણીનો ભાગ મુખ્ય (ટેસ્ટ તરીકે)છે.તેથી તે ખૂબ જ ચટપટી-સ્પાઈસી બનાવાય છે.અહીં મેં લસણીયા બટાકા બનાવેલ છે. Smitaben R dave -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13636103
ટિપ્પણીઓ