શીંગ ભજીયા

chandarana tanvi
chandarana tanvi @cook_26230277

#RD

શીંગ ભજીયા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. ૧ કપબેસન
  2. ૧/૨ કપઅડદનો લોટ
  3. ૧/૨ કપતપકીર
  4. ૧ બાઉલસીંગદાણા
  5. નીમક સ્વાદમુજબ
  6. હીંગ
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીસંચર
  11. ૧/૨ ચમચીતજ-લવિંગ પાઉડર
  12. તેલ તળવા માટે
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ૧ બાઉલ માં 3 લોટ મિક્સ કરવા. હીંગ અને મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવું. (લોટ ભજીયા ના લોટ થી થોડો કઠણ રાખવો)

  2. 2

    ત્યારબાદ ૧ બાઉલ મા સીંગદાણા લઇ તેમાં મિક્સ કરેલ લોટ ઉમેરવો... (અગર દાણા શેકવા હોય તો થોડા શેકી પણ શકો.)

  3. 3

    તેલ ગરમ થાય એટલે ધીમી આંચ પર (ભજીયા ની જેમ) દાણા પાડવા..

  4. 4

    મીડિયમ ફ્લેમ પર કાચા-પાકા થાય ત્યાં સુધી તળવા.. બધા તળાય જાય પછી સીંગ ભજીયા છુટા પાડવા અને ફરી પાકા થાય ત્યાં સુધી તળવા...

  5. 5

    તળાય જાય એટલે બધો મસાલો મિક્સ કરી છાંટવો.. (જેમ તળાય એમ મસાલો છાંટતા જવુ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandarana tanvi
chandarana tanvi @cook_26230277
પર

ટિપ્પણીઓ

Similar Recipes