સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)

Taru Makhecha @tmmakhecha
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.
#PS
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.
#PS
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના દાણા ને બાફ્યા વગર જ કાઢી ને મિક્ષી મા ક્રશ કરો, પછી એમાં, લીલા કાંદા, ગાજર, કેપ્સિકમ... તથા બીજા બધા મસાલા ઉમેરો, 15 મિનિટ રેસ્ટ આપો,
- 2
ત્યાર બાદ ગ્રૅટર થી ફીણી લ્યો... પછી અપ્પમ પાન મા થોડું તેલ મૂકી ફ્રિટટર્સ તૈયાર કરો... તો ગરમા ગરમ સ્વીટ કોર્ન ફ્રિટટર્સ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કટલેટ્સ(veg cutles recipew in gujarati)
વેજ કટલેટ્સ મા ભરપૂર માત્રા મા શાકભાજી નો ઉપયોગ થવાંથી આ ખુબજ હેલ્થી ગણાય છે.....આને તમે શલઃલૉ ફ્રાય, ડીપ ફ્રાય બંને રીતે બનાવી શકો છો.. મે અહીં ડીપ ફ્રાય કરેલ છે... Taru Makhecha -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
-
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
પિઝા પૅટ્ટી (Pizza Pattie Recipe In Gujarati)
પિઝા પૅટ્ટી ... આ મે ઇન્ડિયન અને કોંટિનેંટલ નું મિક્સ વરશન બનાવ્યું છે.. તમો બધા પણ ચોક્કસ થી બનાવજો...#trend Taru Makhecha -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
-
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
સવાર મા ઠંડી ની મોસમ મા ગરમાગરમ સ્વીટ કોર્ન સુપ પીવાની કેવી મજા આવે.. Jayshree Soni -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
ઓટસ સ્વીટ કોર્ન ઢોકળાં વિથ સેઝવાન મેયો ડીપ
#GA4#Week8#steamed#sweet corn#dipઢોકળા ગુજરાતીઓ ની ઓળખાણ છે ઢોકળા વિના ગુજરાતી થાળી અધૂરી લાગે ઢોકળા એ એક હેલ્થી ડીશ છે મેં આજે બનાવીયા છે ઓટસ સ્વીટ કોર્ન ઢોકળા, અને તેની સાથે એક ડીપ Neepa Shah -
-
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
કોર્ન ડંગેલા(Corn Dangela Recipe in Gujarati)
#ફટાફટપોસ્ટ 2 કોર્ન ડંગેલાડંગેલા એટલે હાંડવાના ખીરામાંથી જાડા પુડલા બનાવી ઢાંકણ ઢાંકી બનાવાય છે,પણ મેં આજે ઇડલી બનાવતા ખીરું થોડું રાખીને એમાંથી બનાવ્યા છે. Mital Bhavsar -
સ્વીટ કોર્ન અને કેપ્સીકમ રબડી (sweet corn n cepsicam rabdi recip
#વીકમીલ૩#સ્ટીમ/ફ્રાય#માઇઇબુકPost15 Kiran Solanki -
કોર્ન ચીઝકેક (corn cheese cake recipe in gujatati)
#GA4#Week22Egglescake,🌽કોર્ન ચીઝ કેક, ..હા તીખી અને ટેસ્ટી..હેલ્થી તો ખરી જ,નો ઓવન કડાઈ કેક છે, ચટપટું ખાવા નું મન થાય, ત્યારે આચટપટી યમી કેક ગરમ ગરમ ખાઈ શકાય. Dharmista Anand -
સ્વીટ કોર્ન સુપ (Sweet corn soup recipe in Gujarati)
હવે વીંટર ની શરૂવાત થઈ ગઈ છે તો સવારે ગરમા - ગરમ સુપ પીવાની ખુબજ મઝા આવે. સાંજે પણ આ સુપ લઈ શકાય.#GA4#Week10Post 1 Nisha Shah -
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે. Taru Makhecha -
સ્વીટ કોર્ન અને ભાત ના રોલ્સ
#culinaryQueens#તકનીક#અઠવાડિયું-2#ડીપ ફ્રાયપોસ્ટ-1ડીપ ફ્રાય તકનીક નો ઉપયોગ કરી સ્વીટ કોર્ન અને ભાત થી આ રોલ બનાવ્યા છે જે ક્રિસ્પી ,અને ચટપટા ,સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai -
લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC લસણિયા મકાઈ ઢોકળા (સ્વીટ કોર્ન) Sneha Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13640565
ટિપ્પણીઓ (3)