સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)

#GA4
#Week8
#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે.
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4
#Week8
#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને હાથ થી જ એકદમ ઝીણું કરી નાખો હવે એમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી એક પછી એક ઉમેરી સરસ થી સ્ટફિન્ગ રેડી કરો,
- 2
આ મિશ્રણ ને એમનેમ જ મિક્સ કરવાનું છે... ગેસ નો આમાં બિલકુલ ઉપયોગ નથી,,,
- 3
હવે બ્રેડ ને સેજ વણી લ્યો, વચ્ચે થોડું સ્ટફિન્ગ ભરી સાઇડ મા ફરતે પાણી લગાવી હાલ્ફ ફોલ્ડ કરી બધે થી પ્રેસ કરો, ફોર્ક થી સાઇડ બધી પ્રેસ કરી... એક પછી એક બધાજ પોકેટ્સ રેડી કરો,
- 4
હવે આ પોકેટ્સ ને નોન સ્ટિક પાન મા તેલ મૂકી ધીમા તાપે શલઃલૉ ફ્રાય કરો... એકદમ જ સ્વાદિષ્ટ, મજેદાર પનીર, સ્વીટકોર્ન પોકેટ્સ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ મે sweet corn માંથી બનાવી છે સાંજ ના નાશ્તા માટે આ બેસ્ટ છે.. લગભગ ઘર ની જ બધી સામગ્રી ઓ માંથી બની જાય છે તમો પણ જરૂર થી ટ્રાય કરજો.#EB#Week8# cornbhel Taru Makhecha -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
-
કોર્ન, પનીર, કેપ્સિકમ (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#GA4#Week4કેપ્સિકમ...... આ એક પંજાબી સબ્જી છે, હવે તો આ બધે જ તમને મળી શકે છે,,, હવે આ સબ્જી લગભગ બધા જ ઘરો મા બને છે,,, આ નાના મોટા સૌને પસંદ પડે છે... પનીર, પ્રોટીન નો ભંડાર છે... તો મકાઈ, કેપ્સિકમ ના હેલ્થ બેનેફિટ્સ પણ કાય કમ તો નથી જ... Taru Makhecha -
લેટ્સ ચીક પી સેન્ડવિચ (Lettuce Chickpea Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndia#nooilrecipe#cookpadindia#cookpad_gujમારા પરિવાર ની પસંદગી ની વાનગીઓ નું લિસ્ટ ઘણું લાબું છે તેમાં એક સેન્ડવિચ પણ છે. જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે અને મોટા ભાગે તેમાં માખણ તથા ચીઝ નો ઉપયોગ થતો જ હોય છે. જ્યારે તમારા પરિવાર ની પસંદગી સેન્ડવિચ હોય તો અવારનવાર ચીઝ માખણ નો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેથી મેં આજે તેલ, માખણ કે ચીઝ વિના ની ,પ્રોટીન થી ભરપૂર એવી સેન્ડવિચ બનાવી છે છે સ્વાદિષ્ટ પણ બહુ જ છે. Deepa Rupani -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah -
વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો sonal hitesh panchal -
-
-
-
-
કોર્ન પનીર સલાડ
વરસાદની સિઝન છે અને એમાં આપણે મકાઈનો ઉપયોગ ના કરીએ તો મજા ન આવે અને સલાડ તો ભોજનમાં જરૂરી થઇ ગયું છે તો મેં આજે મકાઈનું ઉપયોગ સલાડમાં કર્યો છે અને સલાડ ને હેલ્ધી બનાવવા માટે પનીર નો પણ ઉપયોગ કર્યો છે તો પણ મકાઈ પનીર થી હેલ્ધી સલાડ બની ગયું તો હેવી પણ થઈ જાય અને હેલ્ધી પણ થઈ જાય#પોસ્ટ૬૦#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
-
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
-
ટોસ્ડ પનીર પુલાવ (Toasted Paneer Pulao Recipe in Gujarati)
#Fam#cookpadgujarati#cookpadindiaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને હેલધી ડીશ છે.મારી ફેમિલી મા પુલાવ બધાનો ફેવરિટ છે. પનીર મા ભરપૂર પ્રોટીન હોઈ છે જે આપડા બધા માટે ખુબજ જરૂરી છે. આ પુલાવ બહુજ જલ્દી અને સહેલાઇ થી બની જાય છે. મે આમાં એક વેરિયેશન આપ્યું છે. પનીર ને ટોસ્ટ કરીને નાખ્યું છે જેથી પનીર નો ટેસ્ટ વધારે સારો આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગોબી કટલેટ્સ ( Cauliflower Cutlets Recipe in Gujarati
#GA4#week24Cauliflower આ કટલેટ્સ સ્વાદ માં ખરેખર ખુબજ સરસ લાગે છે, તથા ફટાફટ બની પણ જાય છે, તો ફ્રેંડ્સ એકવાર ચોક્કસ થી ટ્રાય કરશો. Taru Makhecha -
-
કોર્ન પનીર પાનકી (Corn Paneer Panki Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia પાનકી એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવા માટે કેળના પાન નો ઉપયોગ કરવામાં આવે છે. પાનકી ચણાની દાળ માંથી, ચોખા માંથી, મગની દાળ માંથી, વેજિટેબલ્સ માંથી, ઓટ્સ માંથી એમ ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડિયન્સ માંથી બનાવી શકાય છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કેમ કે તેને બનાવવા માટે તેલ નો ઘણો જ ઓછો ઉપયોગ કરવો પડે છે. પાનકી તેલ વગર પણ બનાવી શકાય છે. પાનકી સવારના નાસ્તામાં, જમણવારમાં ફરસાણ તરીકે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
સેઝવાન ચીઝ સ્વિટ કોર્ન (Sechzwan Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn Darshna Mavadiya -
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.#PS Taru Makhecha -
સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
# sweetcorn #GA4#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી Dimple Vora -
-
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
ફ્રેશ હર્બ પનીર
#ઇબુક૧#૩૯પનીર એ પ્રોટીન થી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આપણે સૌ પનીર ઘરે બનાવતા જ હોઈએ છીએ. પનીર ને જ્યારે સ્ટાર્ટર માં વાપરવું હોય અથવા એમ જ ખાવું હોય ત્યારે તેને બનાવતી વખતે જ સ્વાદ વાળું બનાવીએ તો મજા આવે છે. Deepa Rupani -
સ્વીટ કોર્ન મસાલા પોંક (Sweet Corn Masala Pok Recipe In Gujarati
#GA4 #Week8 #sweetcorn #post8 Shilpa's kitchen Recipes -
-
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (3)