રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી રવો લેવો તેમાં ૧ વાટકી દહીને છાસ જેવું બનાવીને ઉમેરવી અને એકદમ બરાબર મિક્સ કરીને એક કલાક મૂકી રાખવું. પછી મિશ્રણમાં હવે ચોખાનો લોટ એડ કરવો. તેમાં કટીંગ કરેલ ડુંગળી ટામેટા લીલા મરચાં કોથમરી બધા મસાલા એડ કરવા મરચા ધાણાભાજી અને મીઠું એડ કરી મિશ્રણ બરાબર મિક્સ કરી બેટર બનાવવું થોડો સાંભાર મસાલા પણ એડ કરી શકાય આદુ-મરચા-લસણની પેસ્ટ પણ એડ કરવી જ્યારે ઉત્તપમ ઉતારવું હોય ત્યારે તેમાં થોડો બેકિંગ સોડા એડ કરીને નોન સ્ટીક તવી પર ફટાફટ ઉત્તપમ ઉતારી શકાય આ ઉત્તપમ એકદમ ટેસ્ટી છે
- 2
આ ઉત્તપમ ને તમે સાંભાર અને ચટણી કોકોનેટ ચટણી સુકી ભાજી સાથે પણ સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava uttpam Recipe In Guajarati)
#GA4 #week1 આજે હું તમારી સાથે ઈન્સ્ટન્ટ રવાના ઉત્તપમ છે ઝડપથી તૈયાર થઈ જાય અને નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Nipa Parin Mehta -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
-
-
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
-
-
-
-
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in Gujarati)
જ્યારે ડિનર માં શું બનાવવું એ ખબર નઈ પડે તો આ એક બેસ્ટ ઓપ્શન છે. સાદા રવા ઢોસા બધા ના ઘરે બનતા હશે. અહી મે ચીઝ સાથે થોડા ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી તૈયાર કર્યા છે.નાના છોકરાઓ ને તો બહુ ભાવશે.#GA4#Week3#Dosa Shreya Desai -
-
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649304
ટિપ્પણીઓ (3)