ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)

Pooja Jaymin Naik @cook_20176411
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા બાફી એક પેન માં તેલ ગરમ કરી એમાં જીરૂ નાખી કાંદા નાખી ૫ મિનિટ થવા દો ત્યારબાદ ટામેટા નાખી બધો મસાલો કરી તેલ ઉપર આવે ત્યાં સુધી થવા દો ત્યાર બાદ ચણા થોડા હલકા વાટી ઉમેરી દો.. ૫ મિનીટ ચડવા દો તૈયાર છે ચણા મસાલા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ. Jenny Nikunj Mehta -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#AM3આ ચણા મસાલા ને શાક તરીકે તો ખાઈ શકીએ છીએ પણ ચણા મસાલા માં ડૂંગળી, ટામેટું લીલા ધાણા, લીલી ડૂંગળી નાંખી ને ચાટ ની જેમ પણ ખાઈ શકાય છે. જે ખૂબજ હેલ્ધી ડીશ કહેવાઈ. તો જરૂર ટ્રાય કરજો. Reshma Tailor -
ચણા પરાઠા
#ડીનરPost3જેમ આલુ પરાઠા બને એમ જ ચણા પરાઠા બનાવ્યા છે, સ્વાદ મા દહીં સાથે ખરેખર સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5શિયાળામાં માં લીલા ચણા બહુ મળે છે,લીલા ચણા માં થી શાક,ચાટ અને મીઠા માં શેકી ને ખવાય છે,અહીં લીલા ચણા ના શાક ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા કાંદા અને અળવી પાનના પકોડા(Green onion pakoda recipe in Gujarati)
આ પકોડા ગ્રીન ચટણી સાથે પીરસવા અને આ પકોડા કાઢી માં નાખી ને પણ ખવાય જે સરસ લાગે છે.#greenonion#post1 Pooja Jaymin Naik -
ચણા પરાઠા (chana paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#pudding#rotiઆપણે કોઈ પણ શાક બનાવીએ ગમે તેટલું ટેસ્ટી હોય રોટી વગર તેનો સ્વાદ માણી શકાય નાખી આપને અહીં પરાઠા એ પણ ચણા સ્ટફ પરાઠા બનાવીશુ હેલ્થી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
રસાવાળા મસાલા ચણા(masala Chana Recipe In Guajarati)
#ચણા હેલ્થ માટે ખૂબ જ સરસ છે.મને ખુબજ ભાવે ચણા. #G4A#week1# SNeha Barot -
-
પંજાબી મગ મસાલા સબ્જી(Mug Masala Recipe In Gujarati)
#ALLWEEK_SUPERSEF.. આજે મે પંજાબી સ્ટાઈલ થી મગ નું શાક બનાવ્યું છે. તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. જેને તમે જીરા રાઈસ કે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છે#નોર્થ Tejal Rathod Vaja -
ચણા ગાઠીયા નું શાક (chana Gathiya Shak Recipe in Gujarati)
#GA4#week6Cheak peaચણાનું શાક તો બધાએ ખૂબ જ ખાધું હશે અને બનાવ્યું હશે પણ આજે મેં અહીંયાં એક નવી રેસિપી ટ્રાય કરી છે જે ફયુઝન રેસીપી એમ કહો તો ચાલે .ચણા મસાલા પંજાબી અને કાઠીયા વાડી સેવ ટમેટાનું શાક ને મિક્સ કરીને બનાવ્યું છે દેશી ચણા ગાંઠિયાનું શાક ચણાનુ જે ખુબ જ સરસ બન્યું છે અને ટેસ્ટી બને છે. Shital Desai -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi chana dal subzi recipe in gujarati)
#GA4#Week21#Bottlegourdદૂધી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે હલવો, મુઠીયા, થેપલા વગેરે. દૂધી નું શાક પણ સરસ લાગે છે અને તેમાં ચણા દાળ ઉમેરી દઈએ તો વધુ મજા પડે. Shraddha Patel -
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
#RC1 શરીર માટે સારીછે Yellow Recipe મસાલા ચણા ની દાળ Harsha Chitroda -
-
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB મસાલા ચણા (ઈન લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
ચણા મસાલા કરી (chana masala curry recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_22 #સુપરશેફ1 #week1 #શાક_કરી.....આપણે છોલે તો બનાવી એ ... પણ આ રીતે મસાલા કરી બનાવશો તો ખુબજ સરસ બને છે અને હોમમેડ મસાલા ની સોડમ પણ ખુબ જ સરસ આવે છે... Hiral Pandya Shukla -
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
છોલે (સફેદ ચણા નુ શાક)
#શાક આં છોલે પૂરી અને પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે. બનાવવા માં પણ સરળ છે,સાથે સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
ચણા નુ કોરુ શાક (Chana Dry Shak Recipe In Gujarati)
ચણા નુ શાક કોરુ નાસ્તા ની જેમ ખવાય..લંચ બોક્સ મા પણ સરસ રહે. આજ મે કોરુ શાક બનવ્યુ Harsha Gohil -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
દહીં વાલા આલુ મટર મસાલા (Dahi Wala Aloo Mutter Masala Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#Aloo#Yogurt#post1મેં આજે દહીં વાળી આલુ મટર મસાલા ની પંજાબી સબ્જી બનાવી છે જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Rinkal’s Kitchen -
-
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13654603
ટિપ્પણીઓ (2)