વેર્મિસેલી વેજ પુલાવ (vermicelli Veg Upma Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
#Yummy#...😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં એક ચમચી તેલ નાખી તેમાં એક મિનિટ પછી પાંચ મિનિટ બાદ તેમાં પાણી નાખી પાંચ મિનિટ ઉકાળવું 25 સેવૈયા માંથી પાણી કાઢી 15 મિનિટ રહેવા દેવું
- 2
એક લોયામાં ૩ ચમચી તેલ નાખવું તેમાં જીરું નાખી લસણ આદુ મરચાની પેસ્ટ નાખવી હિંગ નાંખવી પછી ટામેટાં કેપ્સિકમ કોથમીર લીલા વટાણા લીમડો મીઠું સ્વાદ અનુસાર નાખો પછી દસ મિનિટ ચડવા દેવું ત્યારબાદ સેવૈયા નાખી ૫ મિનીટ હલાવીને ઉતારી લેવું
- 3
આપણું રેડી છે વેજ સેવૈયા પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃 Dr. Pushpa Dixit -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
વેજ વર્મિસિલી પુલાવ (Veg Vermicelli pulav recipe in Gujarati)
#GA4#Week19આ એક યુનિક રેસિપી છે.જેમાં મે ઘણા બધા વેજીસ નો ઉપયોગ કર્યો છે.એટલે ખાવામાં હેલધી અને ખુબજ ટેસ્ટી છે .અને બનાવમાં સરળ તો છે જ Pooja Jasani -
-
ખડા પાવભાજી (Khada Paubhaji Recipe In Gujarati)
#ભાવનગર સ્પેશ્યલ ખડા પાવભાજી#...😋 Ripal Siddharth shah -
-
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
-
-
-
-
વેજ કોકોનટ કરી (Veg Coconut Curry Recipe In Gujarati)
#CRકોપરાના દૂધ માંથી બનતું આ શાક ખુબજ સરસ સોડમ વાળું અને ઓછું તીખું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
-
-
-
-
-
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
મિક્ષ વેજ. ઓટ્સ ઉપમા (Mix Veg. Oats Upma Recipe In Gujarati)
#GA4#Week5#mixvegoatsupma Shivani Bhatt -
-
-
વેજીટેબલ પુલાવ (Veg pulav recipe in Gujarati)
#GA4#week19#Pulavબિરયાની અને વેજીટેબલ પુલાવ મારા કરતા મારા હસબન્ડ વધારે સારો બનાવે છે આ એમને જ બનાવ્યો છે, આ રેસિપી એમની છે, આશા રાખું છું કે બધા ને પસંદ આવશે. Amee Shaherawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13658765
ટિપ્પણીઓ (4)