વેજીટેબલ પુલાવ (Vegetable pulao Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

વેજીટેબલ પુલાવ (Vegetable pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
4 લોકો માટે
  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 1બટાકા
  3. 1ટામેટા
  4. 1ડુંગળી
  5. 1 વાટકીફણસી,ગાજર
  6. 1 વાટકીફાલવર,વટાણા
  7. 2લીલા મરચાં
  8. 10મરી,લવીગ
  9. 1તમાલપત્ર
  10. 2લાલ સુકા મરચાં
  11. 1 ચમચીલસણની પેસ્ટ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીધાણાજીરું પાઉડર
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીગરમ મસાલા પાઉડર
  16. સ્વાદાનુસાર મીઠું
  17. જરૂર મુજબ મીઠો લીમડો,ફુદીનો,કોથમીર
  18. જરૂર મુજબ કાજુ કિસમિસ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પહેલા ચોખાને 3થી4 વાર ધોઈને 15 મિનિટ પલાળી દો.હવે ગેસ ચાલુ કરીને કુકરમા 4 ચમચી તેલ નાખવું.તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરૂ,હિગ,લસણની પેસ્ટ,લવિગ,મરી,સૂકા મરચાં તમાલપત્ર,લીમડાના પાન નાખી વધાર કરવો

  2. 2

    હવે તેમાં સમારેલા ડુંગળી,ટામેટા,બટાકા,ગાજર,ફણસી,ફાલવર,વટાણા,લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલા પાઉડર, મીઠું, ફુદીનો, કોથમીર, કાજુ, કિસમિસ બધુ નાખીને 2 ગ્લાસ પાણી ઉમેરી કુકર બંધ કરી 3 સિટી કરીને ગેસ બંધ કરીને કૂકર ઠંડુ પડે એટલે સલાડ, રાઇતું સાથે સર્વ કરવુ.તો તૈયાર છે પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes