વેજ મખ્ખનવાલા (Veg Makhanwala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી માટે વેજીટેબલ કટ કરી લો પછી કૂકરમાં ૨ ચમચી બટર ગરમ કરો તેમાં બધા વેજીટેબલ ઉમેરો પછી ૨ વીસલ વગાડી લો
- 2
ઠંડું પડે એટલે મીક્ષરમાં પીસી લો
- 3
શાક માટે વેજીટેબલ કટ કરી લો પછી સોઈલ કરી લો
- 4
કડાઈમાં ૩ ચમચી બટર ગરમ કરો જીરૂ મીઠો લીમડો ઉમેરો પછી ગ્રેવી ઉમેરો પછી વેજીટેબલ ઉમેરો પછી બધા મસાલા મીઠું નાખી ૨ મીનીટ કુક કરો પછી મલાઈ દહીં ઉમેરી દો
- 5
પછી પનીર એડ કરો કસુરી મેથી ઉમેરી દો ૩ મીનીટ ધીમા તાપે કુક કરો
- 6
તૈયાર છે વેજ બટર મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે Dipal Parmar -
-
-
-
-
મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
આજે ઘરમાં બધા વેજીટેબલ્સ થોડા થોડા પડ્યા હતા. તો બધાનો યુઝ કરીને મિક્સ વેજ પનીર બનાવી લીધું#cookpadindia#cookpadgujrati#PSR Amita Soni -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
વેજ હરીયાલી પનીર (Veg Hariyali Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PSR Sneha Patel -
-
પંજાબી ફલાવર શાક (Punjabi Flower Shak Recipe In Gujarati)
#PSR#panjabisabjirecipe#પંજાબીફલાવરસબ્જીરેસીપી#પંજાબીસબ્જીરેસીપી#ફલાવરરેસીપી Krishna Dholakia -
વેજ. મખ્ખનવાલા પાપડ પોકેટ (Veg Makhanwala Papad pocket Recipe in Gujarati)
#GA4#WEEK23#papad#Mycookpadrecipe47 આ વાનગી મેં અમારા જામનગર ના માસ્ટર શેફ ફેકલ્ટી અને ડૉ. વિરલભાઈ છાયા ના પત્ની શ્રીમતી તન્વી બેન વી. છાયા જે પોતે "ધ શેફ કૂકિંગ એકેડમી " ચલાવે છે એમની પાસે શીખી ને એમની જ રેસિપી ને બનાવી છે. પ્રથમ પ્રયત્ને જ સરસ બની છે અને સંપૂર્ણ પણે માઇક્રોવેવ નો ઉપયોગ કરી બનાવી છે. મૂળભૂત રીતે આ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. Hemaxi Buch -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#PSRસાંજે ડીનર માં કંઈક ચટપટું, તીખું શાક ખાવાની ઈચ્છા થાય એટલે વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી ખુબ જ સરસ વિકલ્પ છે Pinal Patel -
-
-
-
-
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16512102
ટિપ્પણીઓ (3)