વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)

વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.
ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.
આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.
ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.
આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં વર્મિસિલી ને ૧ ચમચી ઘીમાં ધીમા તાપે શેકો. થોડો કલર બદલાય ત્યાં સુધી. બાજુના ગેસ પર ૨ ગ્લાસ પાણી ઉકળવા મૂકો. વર્મિસિલી શેકાઈ જાય એટલે મીઠું અને પાણી નાંખી ઉકાળો.
- 2
ત્યાં સુધી શાક સમારી લો. વર્મિસિલી ને ગાળી ઉપર ઠંડું પાણી રેડી ઉપર નીચે હલાવો જેથી છુટ્ટી રહે.
- 3
હવે તે જ કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું નોવઘાર કરી સમારેલી ડુંગળી, મરચા અને લીમડા ના પાન વગેરે તથા મીઠું નાંખી સાંતળો. ૫ મિનિટ પછી થઈ જાય એટલે વર્મિસિલી નાંખી મિક્સ કરો. પછી ચાટ મસાલો નાંખી ફોક વડે ઉફર-નીચે કરો.
- 4
તો તૈયાર છે ગરમાગરમ વર્મિસિલી ઉપમા.. તો સવારનાં નાસ્તામાં આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati#veg_upma#dinner#breakfastરવા ,ઓટ્સ,દલિયા ની ઉપમા ની જેમ આ વર્મીસીલી ઉપમા પણ ખૂબ જ હેલ્થી છે .જે ડિનર માં મે બનાવ્યા છે . બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય . Keshma Raichura -
-
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
સવારનો ગરમ, હેલ્ધી અને લાઈટ નાસ્તો. Dr. Pushpa Dixit -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટમાં બનાવ્યો હતો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
#MBR4સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan
More Recipes
ટિપ્પણીઓ (12)