(ખમણ)(khaman recipe in Gujarati)

અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લો પછી તેમાં મીઠું નાખો પછી પાણી નાખી ખીરું તૈયાર કરવું પછી તેમાં પેલા બેકિંગ પાઉડર મિક્ષ કરો ને લીંબૂ ના ફૂલ પણ મિક્સ કરો
- 2
પછી ખીરા ને એક જ સાઈડ ફેંટો પછી તેમાં બેકિંગ સોડા નાખી દો
- 3
મોટા તપેલાં માં નીચે કાંથો મૂકી ડબ્બા માં ગરમ કરી ખીરુ અંદર રેડી દો (ડબ્બા ને પેલા તેલ ની પિેછી ફેરવી દો
- 4
જેથી તે સહેલાઇથી નીકળી શકે હવે તૈયાર કરેલું બધું ખીરું તેમાં રેડી દો ને તપેલાં ની ઉપર ઢાંકણ ઢાંકી ડો ઢાંકણ ઉપર કોટન કપડું ઢાંકી દેવું જેથી વરાળ બાર ન જાય
- 5
પછી તેને ૧૫ મિનિટ રાખી ખમણ ને ઠારવા માટે મૂકો ત્યાં સુધી બાજુ માં એક તપેલી માં પાણી વધારી લો
- 6
તપેલાં માં તેલ મૂકી તેમાં રાઈ નાખો ને પછી તેમાં કટ કરેલા લાંબા મરચા નાખો પછી મીઠો લીમડો નાખી પાણી વધારી લો પછી તેમાં ખાંડ એડ કરો ને એક ઉભરો આવવા દો
- 7
પછી જ્યારે ખમણ ઠરી જાય પછી તેના કટકા કરી એક બાઉલ માં કાઢી લો પછી તેના પર ખાંડ વાળું પાણી ધીમે ધીમે નાખો
- 8
જેથી તેમાં જેમ જેમ પાણી નાખી એ તેમ તેમ તેમાં ઝારી પડતી જશે ને પોચા થતાં જસે
- 9
બસ ખમણ તૈયાર છે ઉપર કોથમીર ભભરાવી દો ને કોપરા નું છીણ ભભરાવી દો પછી સર્વીંગ પ્લેટ માં કાઢી લો ને ખાવાના ઉપીયોગ માં લો
Similar Recipes
-
મસાલા ઢોકળી (masala dhokli recipe in Gujarati)
મસાલા ઢોકળા બહુ સરસ લાગે છે એકલી ખાઈ એ તો પણ ભાવે છે મે આજે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફૂડ ફેસ્ટિવલ સિઝન 3#વાટી દાળ ના ખમણખમણ મારા પરિવાર માં ખુબ ફેવરીટ છે આમ તો હુ લોટ ના બનાવું છું પણ આજે મેં દાળ ને વાટી ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ખમણ (Khaman Recipe In Gujarati)
#Disha#ખમણઅમરા ધર માં ખમણ ફેવરિટ છે તો me mem ની રેસીપી જોઈ ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
ખમણ(Khaman Recipe in Gujarati)
#SSગુજરાત નું એક ટ્રેડિશનલ ફરસાણ, જે બધા ને ખુબજ પ્રિય અને ભાવે છે.જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#DTR દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે Dhruti Raval -
ગુજરાતી ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#ખમણ ગુજરાત નુ રાજકીય ફરસાણ છે ગુજરાતીઓની આન,બાન,શાન ખમણ છે. ખમણ હવે તો ભારતમાં ખૂણે ખૂણે મળે છે. છતાં પણ ગુજરાત જેવા કયાંય નહી. ચાલો પોચા ,ખાટા મીઠા ખમણ બનાવવા. #ટ્રેડિંગ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ખમણ (Khaman Recipe in Gujarati)
# cookpadgujarati#weekend Special દોસ્તો, weekend માં ઘરે બધા સાથે હોઈએ ત્યારે હમેશા સાથે બેસી ને બહુ બધી અવનવી વાતો અને ચટપટું ખાવાનું મન થતું હોય છે મારે ત્યાં દર વીકેન્ડમાં કંઈકને કંઈક ફરસાણ કે સ્વીટ બનતી હોય છે. જેથી કરીને weekend રૂટીન કરતાં થોડો સ્પેશ્યલ લાગે. આજે મેં ખમણ બનાવ્યા છે જેને બે ફ્લેવર્સ આપી છે તો ચાલો જોઈએ ખમણ ની બે variety. SHah NIpa -
બનાના કેક(banana cake recipe in Gujarati)
#GA4#week2 હેલો મિત્રો મારા મમ્મી પાસે થી શીખેલ વાનગી તમારી સાથે શેર કરું છુ Mital Kacha -
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
-
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
ખમણ (khaman recipe in gujarati)
#trend3ખમણ ઢોકળા મારી ફેવરીટ આઈટમ છે તેથી આજે મે મારા માટે સ્પેશિયલ બનાવ્યા Vk Tanna -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
બિરીયાની(Biryani Recipe in Gujarati)
અમને બધી જાત ની બિરીયાની ને પુલાવ ભાવે 😋 અમારા ફેમિલી નુ ફેવરિટ ડીશ છે તો તમારી સાથે શેર કરું છું#GA4#Week16 Pina Mandaliya -
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ગુજરાતી હોય ને ખમણ બનાવતા ના આવડે એમ બને જ નઈ. મેં આજે છાસ ના ઉપયોગ થી ખમણ બનાવ્યા છે ઘરે બનાવેલી માખણવાળી છાસ હતી એટલે ખમણ ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા તમે પણ મારી આ રેસિપી જરૂર ટ્રાય કરજો. #GA4#week12 Minaxi Rohit -
મેસુબ (mesub recipe in gujarati)
આ રેસિપી મારા મિસ્ટર ની ફેવરિટ છે તો આજે મે પેલી જ વખત બનાવ્યો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot
More Recipes
ટિપ્પણીઓ (4)