ખમણ(Khaman Recipe in Gujarati)

Krishna Joshi @krinal1982
આ ખમણ 10 મિનીટ માં રેડી થઇ જાય છે કશુંજ પલાળ્યા વગર
ખમણ(Khaman Recipe in Gujarati)
આ ખમણ 10 મિનીટ માં રેડી થઇ જાય છે કશુંજ પલાળ્યા વગર
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચાળી ને તેમાં જરૂર મુજબ પાણી,મીઠું,ચપટી હળદર,રવો અને લીંબુ ના ફૂલ ઉમેરી મિક્ષ કરો,
- 2
તૈયાર બાદ તેમાં ખારો નાખો ઢોકળા ના પેન ને ગરમ કરવા મૂકી તેની થાળી માં ખીરું ઠાલવી ઉપર મરચું ભભરાવી 10 મિનીટ માટે ઢાંકો. દરમિયાન ખાંડ નુ પાણી બનાવો
- 3
ખમણ થઇ જાય એટલે તેમાં રાઈ નો વઘાર કરી ખાંડ નુ પાણી અને મરચા નો વઘાર કરો અને ચા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1#Yellow Colourટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે ફરસાણ વાળા ની દુકાન જેવા જ લાગે છે. Arpita Shah -
ખમણ (Khaman Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખમણ બનાવ્યા હતા, ગુજરાતી નું આ ફેમસ ફૂડ છે, ક્યારેક નાસ્તામાં તો ક્યારેક ફૂલ ભાના માં ફરસાણ માં બને છે. Kinjal Shah -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ના ફેમસ ખમણ,જે ઇન્સ્ટન્ટ બની જાય છે, ખુબજ ઓછી સામગ્રી અને તે પણ ઘરમાંથી જ મળી રહે ,ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#khaman#Surtikhaman#Dishaગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. Mitixa Modi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ ચણાના લોટના અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને સ્વાદમાં પણ સરસ લાગે છે 👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
નાયલોન ખમણ
#RB5#week5 ગુજરાત નું ફેવરિટ નાયલોન ખમણ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ ખમણ ઇન્સંટ બની જવા ની સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
ખમણ
#goldenapron #week 21 dt.24.8.19#ગુજરાતી #VNગુજરાતીયોની પહેચાન બની ચૂકેલી વાનગી એટલે ખમણ. અને દરેક ગુજરાતી ને આ વાનગી અત્યંત પ્રિય પણ છે. તો મેં બનાવ્યા ખમણ. Bijal Thaker -
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week7#breck fastમેં આજે નાસ્તામાં નાયલોન ખમણ બનાવ્યા એ પણ વિધવુટ લીંબુ ના ફૂલ વગર કેમ કે લીંબુ ના ફૂલ એજેડ લોકો ના ખાય સકે ને બાળકો ને પણ લીંબુ ના ફૂલ ના આપ્યે તો સારું . Rina Raiyani -
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14135996
ટિપ્પણીઓ (5)