છોલે (chole recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભટૂરે બનાવવા એક તાંસામાં મેંદાનો લોટ લઈ તેમાં વચ્ચે ખાડો કરી લેવો તેમાં દહીં ઉમેરી દેવું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. હવે તેના પર જ બે ચમચી જેટલું તેલ અને અજમો ઉમેરી દેવું.હવે હાથેથી આ બધી જ સામગ્રીને લોટમાં મિક્સ કરી લેવી.
- 2
હવે લોટ બાંધવા માટે નવશેકુ પાણી લેવું. તેને લોટમાં થોડું થોડું ઉમેરીને લોટ બાંધી લેવો. લોટ સોફ્ટ અને ઢીલો બાંધવાનો હોવાથી તે પ્રમાણે પાણી ઉમેરવું.લોટ બંધાઈ જાય એટલે તેના પર થોડું તેલ છાંટીને તેને રૂમાલમાં લપેટી લેવો. આ લોટને 1 કલાક સુધી રહેવા દેવું.
- 3
હવે છોલે બનાવવા માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી તેમાં તેલ ઉમેરવું.તેલ ગરમ થઈ ગયા બાદ ગેસ ધીમો કરી દેવો. હવે તેમાં તજ પત્તા, તજ અને લવિંગ ઉમેરી દેવા.તેમાં ડુંગળી,ટામેટાં,આદુ લસણ ઉમેરવાં.ટામેટા નરમ થાય એટલે ગેસ બંધ કરવો, ઠંડું થાય એટલે ગ્રાઈન્ડ કરવું.
- 4
હવે છોલે બનાવવા માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી તેમાં બે ચમચી તેલ ઉમેરવું.તેમાં આખું તજ નાખી ગ્રેવી મિક્ષ કરવી,પછી તેમાં ઉપર જણાવેલ બધાં મસાલા મિક્ષ કરવાં,પછી બાફેલા ચણા મિક્ષ કરવાઅને મીઠું નાંખીને 5 મિનિટ ઢાંકી દેવું.
- 5
પછી તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરવો,છોલે તૈયાર છે..
- 6
હવે બટાકા ના સ્ટફીંગ માટે બટાકાને છૂંદી લઈ તેમાં મીઠું,હળદર,આમચુર પાઉડર,ગરમ મસાલો,લાલ મરચું,ધાણાજીરૂ નાખીને સ્ટફીંગ તૈયાર કરવું.ઉપરથી ચીઝ કયુબ નાખીને મિક્ષ કરવું.
- 7
હવે એક મોટો લૂઇ લઈ તેને વણી લેવું વચ્ચે 1 ચમચી સ્ટફીંગ ભરવું,અને વણી લેવું, તેલ ગરમ થાય એટલે ડીપ ફ્રાય કરવું.ગરમાગરમ આલુ ભટૂરે તૈયાર છે....🙋
- 8
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2મિત્રો આજે મે રેસટોરનટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવ્યા છે જે બહાર મળે છે એવા જ એકદમ ટેસટી બન્યા છે છોલે માથી ભરપૂર વિટામીન મળે છે એક વાર આ રીત થી બનાવશો તો તો પછી તમારા ઘરમાં આ છોલે વારંવાર બનશે.મે જૈન છોલે બનાવ્યા છે તમે ફકત ૨ ડુંગળી ની ગે્વી એડ કરી રેગયુલર પણ બનાવી સકો છો.Apeksha Shah(Jain Recipes)
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat -
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
-
-
પંજાબી છોલે (punjabi chole recipe in Gujarati)
#MW2 છોલે, બધાં બનાવતાં જ હોય છે.અહીં કુકર માં સીધાં બનાવ્યા છે.બેકીંગ સોડા વગર એકદમ સોફ્ટ અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે રેસ્ટોરન્ટ જેવાં બન્યા છે. Bina Mithani -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#Dishaમેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗 Palak Sheth -
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
પિંડી છોલે (Pindi Chole Recipe In Gujarati)
પંજાબી છોલે ઘણીવાર બનાવ્યા છે પણ આજે મેં અલગ ઢાબા સ્ટાઈલ પિંડી છોલે બનાવ્યા છે.ધાબા પર રેસ્ટોરન્ટમાં ખૂબ જ મળતાં હોય છે. મેં અહીં પરાઠા સાથે સર્વ કર્યા છે પણ તમે એને બન સાથે પણ લઈ શકો.#GA4#Week6#CHHOLE Chandni Kevin Bhavsar -
લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે. Stuti Vaishnav -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
પંજાબી છોલે (Panjabi Chole Recipe In Gujarati)
#નોર્થ#પંજાબીમેં પંજાબી ચણા નું શાક બનાવ્યું છે અમે ડુંગળી-લસણ નથી નાખ્યા તમારે ઉમેરવા હોય તો સાંતળતી વખતે ડુંગળી સાંતળી ને ઉમેરવા.મેં ડુંગળી-લસણ નથી ઉમેર્યા તેના બદલે મેં કોથમીર અને ફુદીનો ગ્રેવી કરતી વખતે જેથી કરીને સ્વાદ બહુ જ અલગ આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.પુદીનો ગ્રેવીમાં ઉમેરવાથી અને દાડમ નો પાઉડર ઉમેરવાથી એકદમ સિક્રેટ સ્વાદ લાગે છે. Pinky Jain -
-
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
More Recipes
ટિપ્પણીઓ (2)