કુલ્ફી (Kulfi Recipe In Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_26216770
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
ચાર જણ
  1. 200 મીલીઘટ્ટ દૂધ
  2. 100 મીલીઘર ની મલાઈ
  3. 2 ચમચીવેનીલા કસ્ટર્ડ પાઉડર
  4. 4 ટીપા વેનીલા એસન્સ
  5. 2 નંગપાકા કેળા
  6. 1 નંગસફરજન
  7. 2 ચમચીકાજુ ,કીસમીસ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    દુધ ગરમ કરો પછી

  2. 2

    ઉકાળો

  3. 3

    તેમાં કસટરડ પાઉડર દુધ મા મીકસ કરી ને ઉમેરી.

  4. 4

    ખુબ હલાવતાં રહેવું

  5. 5

    100 ગ્રા મ ખાંડ ઉમેરી

  6. 6

    કુલ્ફી મોલ્ડ મા ભરી.

  7. 7

    ફીઝર મા 8-10 કલાક માટે સેટ કરો

  8. 8

    અનમોલડ કરી

  9. 9

    ગમે તો ફાલૂદા સેવ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hina Doshi
Hina Doshi @cook_26216770
પર

Similar Recipes