કીવી-સફરજન ઇમ્યુનીટી બુ઼સ્ટર પુડીંગ(Kiwi apple pudding recipe in Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#CookpadTurns4
#Cookpad with fruits
#My Cookpadreceipe

કીવી-સફરજન ઇમ્યુનીટી બુ઼સ્ટર પુડીંગ(Kiwi apple pudding recipe in Gujarati)

#CookpadTurns4
#Cookpad with fruits
#My Cookpadreceipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો માટે
  1. 2કીવી
  2. 1સફરજન
  3. ૧ ગ્લાસ- દૂધ
  4. ર‌ ચમચી- કસ્ટર્ડ પાઉડર
  5. ૩ ચમચી ખાંડ
  6. ૨ ચમચીખાંડ નું સીરપ
  7. ૧ ચમચી- વેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કીવી -સફરજન ઇમ્યુનિટી બુસ્ટર પુડિંગ ની સામગ્રી ભેગી કરો.

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં દૂધ લ્યો અને તેને ગેસ પર મૂકી અને ઉકાળો. અને તેમાં ખાંડ ઉમેરો.

  3. 3

    દૂધ ઘટ્ટ થાય અને ઉકળવા દો અને ‌ એક બાઉલમાં થોડું ઠંડું દૂધ લઇ તેમાં બે ચમચી કસ્ટર્ડ પાઉડર ઉમેરો અને ગાંઠા ન રહે તે રીતે મીક્સ કરો.

  4. 4

    પછી તેમાં કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ નાખી અને ઘટ્ટ દૂધ તૈયાર કરો. દૂધ ઠરી જાય પછી તેમાં વેનિલા એસન્સ ઉમેરી હલાવો.

  5. 5

    હવે કીવી અને સફરજન માં ખાંડ નું સીરપ ઉમેરો અને બન્ને ને એક બાઉલમાં મીક્સ કરો.

  6. 6

    હવે એક કાચ ના ગ્લાસ માં પહેલા કસ્ટડૅ વાળું દૂધ નું ધટ્ટ લેયર અને પછી કીવી સફરજન નું લેયર પાથરવું અને ગ્લાસ માં ‌ઉપર સુધી લેયર કરો.

  7. 7

    આ કીવી-સફરજન ઇમ્યુનિટી બુસ્ટર પુડિંગ ‌તૈયાર અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes