મેસૂબ (Mysore Recipe In Gujarati)

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

#મેસૂબ (ચણા ના લોટ)
#sweet
#૪ પોસ્ટ

શેર કરો

ઘટકો

10 પીસ
  1. 1 વાટકો ચણાનો લોટ
  2. 2 વાટકા દળેલી ખાંડ
  3. ૩ વાટકા ધી
  4. 1 નાની વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા ચણા નો લોટ દળેલી ખાંડ ધી અને પાણી બધુ એક સાથે મિક્સ કરો ગાઠિ ના પડે એમ સતત એક રાઉંડ મા હલાવો

  2. 2

    મીડિયમ તાપે ગેસ પર મુકો સતત એક જ સાઇટ હલાવો મિશ્રણ હલકું થાય અને ઘી છુટું પડે અને જાળી પડે એટલે ગેસ બંધ કરી ને તરત જ થાળી મા ઢાળી દો.

  3. 3

    થોડુંક ઠંડુ પડે એટલે પીસ પાડીલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes