ગાંઠિયા (ganthiya Recipe In Gujarati)

Reena patel @cook_26459419
દિવાળી સ્પેશિયલ નમકીન ચણા ના લોટ ના ગાંઠીયા જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી😋😋 #કુકબુક
ગાંઠિયા (ganthiya Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ નમકીન ચણા ના લોટ ના ગાંઠીયા જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી😋😋 #કુકબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં એક કપ પાણી લો તેમાં એક ચમચી તેલ ઉમેરો ચપટી સોડા ઉમેરો હવે તેને ગરમ કરી લો
- 2
એક બાઉલમાં બે કપ ચણાનો લોટ લો તેમાં મરચું પાઉડર મીઠું સ્વાદનુસાર હળદરપાઉડર અજમો મરી પાઉડર ઉમેરો હવે ગરમ કરેલું પાણી અને તેલનું મિશ્રણ તેમાં એડ કરો ને તેનો લોટ બાંધો
- 3
લોટની એકદમ મસળી સંચામાં ભરી ને ગરમ તેલમાં ગાંઠીયા પાડો તો તૈયાર છે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફરસી ગાંઠીયા😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
#motherrecipeબજારના ગાંઠીયાને પોચા બનાવવા સોડા બહુ વધારે માત્રામાં નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે તો નુકસાનરુપ છે જ , સાથે સોડાનો બહુ જ વધારે સ્વાદ આવે છે. આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું જેમાં બિલકુલ ચપટી સોડા સાથે તેલ-પાણી ફીણીને એકદમ ઢીલો લોટ બાંધી જારાથી ગાંઠીયા પાડવામાં આવે છે.તો સોડા વગર પણ ગાંઠીયા ક્રિસ્પી ને પોચા થાય છે અને સોડાનો ખરાબ સ્વાદ નથી આવતો.મારા દીકરાએ પહેલા ઘરના મારા મમ્મી ના હાથના ખાધેલા છે તો એને બજારના બિલકુલ પસંદ નથી. અને લોકડાઉનના કારણે એના બાને મળાયું નથી તો જીદ કરીને મારી પાસે બનાવડાવ્યા છે.આમ આ ગાંઠીયા ફૂલવાળી ડિઝાઇનમાં (મેં સાથે pic મૂક્યો છે) સરસ લાગે છે અને મારા મમ્મી બનાવે છે પણ મારી પાસે એ જારો ના હોવાથી સાદા ગોળ બનાવ્યા છે. Palak Sheth -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
લસણીયા ગાંઠિયા
#સાતમ રેસીપી લસણિયા ક્રિસ્પી ગાંઠીયા બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણા ગુજરાત ની ફેમસ રેસીપી છે. Yogita Pitlaboy -
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
-
કોળા ગાંઠિયા નું શાક(Pumpkin ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#PUMPKIN***કોળા સાથે લાઇવ ચણા ના લોટ ના ગાંઠિયા નુ શાક લંચમાં બન્યુ છે. Mrs Viraj Prashant Vasavada -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો Megha Thaker -
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3ફરસાણ વાળા ને ત્યાં મળતા તીખા ગાંઠિયા બનાવા માં ખુબ જ સહેલા છે.2 -3 ટ્રીક ધ્યાન માં રાખશો તો ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Arpita Shah -
*વણેલા મેથીવાળા ગાંઠિયા*
ગાંઠિયા એ ગુજરાતીના ખૂબ પૃિયછે.અનેદરેક ગુજરાતી ના ઘેર બને છે.#ગુજરાતી Rajni Sanghavi -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
*ફાફડા (લાંબા ગાંઠિયા)
ગાંઠિયા ગુજરાતી ની ઓળખ છે.બહુજ ભાવતી અને મન પડે ત્યારે ખવાતી વાનગી છે.#ઝટપટ# Rajni Sanghavi -
-
ફરાળી ગાંઠિયા (Farali Ganthiya Recipe In Gujarati)
વ્રત ઉપવાસ માં ખવાય તેવા ફરાળી ગાંઠિયા. આજે મેં મોગા ના લોટ માં થી ગાંઠિયા બનાવ્યા. ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ઘર ના નાસ્તા..દરેક ગુજરાતી ના ઘરે સેવ મમરાગાંઠિયા, ફુલ્લી ગાંઠિયા હોય જ.આજે મે ભાવનગરી સોફ્ટ ગાંઠિયા બનાવ્યા છે. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13986239
ટિપ્પણીઓ