સુખડી (Sukhdi Recipe in Gujarati)

સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ
સુખડી (Sukhdi Recipe in Gujarati)
સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા ઘી નાખો ને તેમાં લોટ ઉમેરો ને બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેને ધીમા તાપે બરાબર શેકાવા દો તેને હલાવતા રહેવુ કે લાઇટ બા્ઉન કલર નો થાય ત્યાં સુધી શેકવા દો બળી ના જાય તેનુ ધ્યાન રાખો
- 3
શેકાય જાય એટલે તેમાં ટોપરા નુ છીણ ઉમેરો ને હલાવો ને તેને ગેસ પર થી નીચે ઉતારી લો અને એક મીનીટ પછી ગોળ ઉમેરો ને તેને બરાબર મિક્સ કરો ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.ગોળ હંમેશા નીચે ઉતારી ને જ નાખવો તેનાથી સુખડી પોચી બને છે
- 4
એક નાની સ્ટીલ ની થાળી માં ઘી લગાવી ને પછી તેમાં પાથરી દો તેમા છરી અથવા તાવીથા ની મદદથી કાપા પાડી દો સુખડી તૈયાર છે તે ગરમ ગરમ ખાવા ની ખુબ મજા આવે છે.
- 5
સુખડી સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી નુ ચુરમુ(Bhakhri Churmu Recipe in Gujarati)
ચુરમુ આપણે ઘઊં ના જાડા લોટ માંથી બનાવીએ છીએ મે જાડા લોટ માં ઘી નુ મોણ નાખી તેની ભાખરી બનાવી તેનુ ચુરમુ બનાવ્યુ છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઓટ્સ બનાના પેન કેક(oats banana pancake Recipe in Gujarati)
# GA4#Week-2પેન કેક બાળકો ને બહુ જ પસંદ હોય છે બાળકો ને હેલ્ધી ફુડ ખવડાવવુ હોય ત્યારે કંઈક અલગ બનાવવુ પડે બાળકો ને બનાના તો ભાવતા હોય છે પણ ઓટ્સ તો બાળકો ને ખવડાવવા હોય તો તેનુ કંઇક નવું બનાવવુ પડે છેહુ બાળકો ની પ્રીય ઓટ્સ બનાના પેન કેક ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
ભુંગળા બટેટા (bhungla bateka recipe in Gujarati)
ભુંગળા બટેટા નુ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય ધોરાજી અને ભાવનગર માં ખુબજ જાણીતા છે તેમ રાજકોટ માં પણ ધણા જાણીતા છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચોકલેટ કેક (ડાયાબીટીસ સ્પેશિયલ ખાંડ ફ્રી છે)(chocolate cake recipe in gujarati)
કેક તો ઘણી અલગ અલગ હોય છે તો આજે બનાવીયે એક અલગ કેકડાયાબીટીસ સ્પેશિયલ ચોકલેટ કેક મે મારા Father In Law ના Birthday પર બનાવી હતી તેને ડાયાબીટીસ છે તો મે વિચાર્યુ કે હુ તેના માટે ખાંડ ફ્રી કેક બનાવુ બાળકો ને પણ પસંદ પડે તેવી કેક બનાવી છે તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રાજમા (Rajama recipe in gujarati)
# નોર્થહિમાચલ પ્રદેશ ની વાનગી છેહિમાચલીધામ ની ખુબજ જાણીતી વાનગી છે કાંગરા ને ચંબા માં ખુબ બનાવવામાં આવે છે તેને ભાત ની સાથે પીરસવા માં આવે છે Rinku Bhut -
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બાજરી નાં લોટ ની સુખડી (Bajri Flour Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સુખડી સામાન્ય રીતે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.જે હેલ્ધી ગ્લુટન ફ્રી બનાવી છે.જેમાં ગોળ અને ઘર નું ઘી નો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ ઈન્ડિયન સ્વીટ બને છે.એકદમ સોફ્ટ બની છે.ફ્રેશ આદું ઉમેર્યુ છે જેથી સ્વાદ માં અને હેલ્ધી બને છે. Bina Mithani -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)
દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ખાધા પછી કઈક મીઠું ખાવું જ હોય..તો બીજી ખાંડ વાળી સ્વીટ ખાવા કરતાં નિર્દોષ ગોળ ની sukhadi લાભદાયી છે.. Sangita Vyas -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
ખજુર કાજુ રોલ (khajur kaju roll recipe in Gujarati)
#કુકબુકPost-1દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EBWeek6ફ્રેન્ચ ફ્રાઈસ એ બટાકા માંથી બનાવવામાં આવે છે કે ક્રીસ્પી હોય છે કે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી megha vasani -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
મેલન બાઉલ
#NFRઉનાળા માં કલિંગર અને સક્કરટેટી નો બાઉલ ખાવા ની બહુ જ મઝા આવે છે. રાત્રે યંગ છોકરાઓ લારી પર ચોકકસ જાય છે અને થંડા - થંડા પીણા, આઈસક્રીમ, પ્યાલી , ફ્ર્ર્ર્રટ ડીશ ની લુફ્ત માણતા જ હોય છે પણ મને તો મેલન બાઉલ બેહદ પસંદ છે. Bina Samir Telivala -
મિસ્ટી દોઈ (Mishti Doi Recipe in Gujarati)
# ઈસ્ટમિસ્ટી દોઈ એ બંગાળી સ્વીટ છેતેને ( Bhapa doi) પણ કહેવાય છેકે ખુબજ જાણીતી સ્વીટ છે મિસ્ટી દોઈ એટલે મીઠુ દહીં તોહુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બેઝીલ ઓરેગાનો ફ્લેવર સ્વીટ કોર્ન (Basil Oregano Flavoured Sweet Corn Recipe In Gujarati)
મારી રેસીપી મા મે સ્વીટ કોર્ન માં બેઝીલ ઓરેગાનો ની ફલેવર આપી છે કે મારા ઘર માં બઘા ખુબજ ટેસ્ટી લાગી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી ખાટા મારબલ ડિઝાઇન ઢોકળા (Gujarati khata marbal dhokla Recipe in Gujarati)
#GA4#Week4# ગુજરાતી ઢોકળા એ તો ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે મે બે પ્રકારના ઢોકળા બનાવ્યા છે એક કે બીટ નો પાઉડર નાખીને મારબલ ડિઝાઇન આપી છે બીજા ખાટીયા બનાવતા હોય છે તેબનાવ્યા છે કે ગુજરાતી લોકો ના ફેવરીટ ઢોકળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#MDCશક્તિ વર્ધક અને નાની દાદી અને મમ્મી ની સ્પેશ્યિલ સ્વીટ ડિશ..ઘર માં કંઈ પણ સારું થાય એટલે તરત લોટ ને ઘી માં શેકીને ગોળ નાખી સુખડી ઠારી દેતા. સ્કૂલે થી ઘરે આવીએ એટલે એક એક ચકતું આપી દેતા..તો મમ્મી ની યાદ તાજી કરવા મે થોડા variations કરીને સુખડી બનાવી છે.. Sangita Vyas -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨આપડા ગુજરાતી ઓને ત્યાં તો કોઈ પણ તહેવાર સ્વીટ વગર તો હોય જ નઈ.તો મે આયા સ્વીટ માં સુખડી બનાવી છે.જે દરેક ના ઘર માં બનતી જ હોય છે. Hemali Devang -
સુખડી(sukhdi recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 56......................સપ્ટેમ્બરસુખડી પરમ્પરાગત મિઠાઈ છે,તે સવૅ ને ઘરે બંને છે ,ખાસ તો એ ઘંટાકર્ણ મહાવીર, અને મણિભદ્ર વીર નો પ્રસાદ છે. Mayuri Doshi -
લીલી મગફળી ના દાણા નુ સલાડ (Green Peanuts Beans Recipe In Gujarati)
#સાઈડલીલી મગફળી તો બધા ની પસંદ હોય છેતે હેલ્ધી Raw food ગણાય છે તેની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે કે હુ તેનુ સલાડ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)