મસાલેદાર પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4#week1

મસાલેદાર પરાઠા (Masala Paratha Recipe In Gujarati)

#GA4#week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
4 વ્યક્તિ
  1. ૧ વાટકીઘઉ નો લોટ
  2. ૧/૪ વાટકીમેંદો
  3. ૧ ચમચી તેલ મોણ માટે
  4. જરૂર પૂરતુંઘી
  5. ૧ ચમચી ઓરેગાનો
  6. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચી હળદર
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧ ચમચી ધાણાજીરું
  10. ૧ ચમચી લાલ મરચું
  11. જરૂર પૂરતુંચીઝ
  12. ૧ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉ,મેંદો નો લોટ લો.તેમાં જરૂર પ્રમાણે મોણ ઉમેરો.ત્યારબાદ તેમાં મીઠું,લાલ મરચું,હળદર,ધાણા જીરું,ઉમેરો ને કડક લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ લુઓ બનાવી ગોળ વની ને તેમાં ઓરેગાનો,ચિલી ફ્લેક્સ,ચીઝ, ચાટ મસાલો બધું નાખી ને લુઓ બંધ કરી ને મન ગમતા આકાર માં પરાઠા વણી લ્યો..

  3. 3

    લોઢી પર પરાઠું ઘી થી બન્ને બાજુ સકી લ્યો.તો રેડી છે મસાલેદાર પરાઠા..ગરમ ગરમ પરાઠા દહીં સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes