રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને ઘઉંનો લોટ ચાળી ને ભેગો કરી લો તેમા થોડુ મીઠું ઉમેરી 1 ટે.ચમચી તેલ નું મોણ આપવું અને થોડું થોડું પાણી રેડી ને પરાઠા ની કણક બાંધી લો. પછી તેના પર તેલ નો હાથ લગાવી ભીનો કટકો લગાવી ને 15-20 મિનિટ મૂકી રાખો.
- 2
હવે સ્ટફીંગ ની તૈયારી કરવી, એક પેન માં વઘાર માટે તેલ લેવું તેમા જીરા નો વઘાર થવા દો, તેમા ગાજર, કોબી અને કેપ્સીકમ નાખી ને હલાવી લો. ત્યારબાદ તેમા આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, કિચન કિંગ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો બધા શાક ચઢી જાય ત્યાં sudhi. તેને એક પ્લેટ માં કાઢી તેના પર ચીઝ ની છીણ નાખી ને સાઇડ પર રાખો સ્ટફીંગ તૈયાર છે
- 3
હવે પરાઠા બનાવાની તૈયારી કરીયે, સૌ પ્રથમ બાંધેલ કણક ના ગલ્લા પડી લો, તેને થોડુ વણી લો અને તેમા શાક નું મિશ્રણ ભરી લેવું રોટલી ની કોર ને હાથ વડે ચપ્ટી લઈ ને પ્લીટ્સ બનાવી લો.
- 4
વણેલા પરાઠા ને બે તરફ થી તેલ લગાવી ને શેકી લો. ઉપર થોડું બટર લાગવી ને ટોમેટો કેચપ અથવા ધાણા ની ચટણી સાથે મજા માણો લહેજતદાર મિક્સ વેજ પરાઠા ની...❤❣
Similar Recipes
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)
#GA4#week1#vegpanneralloparatha Cook with sonu -
-
-
-
-
-
-
-
ફરાળી વેજ મોરૈયો (Farali Veg Moraiyo Recipe In Gujarati)
#RC2 વ્હાઇટ કલર રેસીપીRainbow challenge Parul Patel -
-
-
-
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
-
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
-
-
મિક્સ વેજ ચીઝ પીન વ્હીલ્સ
ફ્રેન્ડ્સ અહીં મેં એકદમ નવી રેસિપી ટ્રાય કરેલી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
-
-
ચીઝી ગાર્લિક કુલ્ચા(cheese garlic Kulcha recipe in Gujarati)
#નોર્થકોઈપણ નોર્થ ઈન્ડિયન સબ્જી સાથે સર્વ કરવામા આવતા કુલ્ચા મારા ફેવરીટ છે. તેમા પણ જો સ્ટફ્ડ કુલ્ચા હોય તો તો મજા જ પડી જાય. સિમ્પલ કુલ્ચા ની સરખામણીએ સ્ટફ્ડ કુલ્ચા વધારે સોફ્ટ બને છે. વડી સ્ટફીંગ માં વેરીએશન પણ ઘણું કરી શકાય છે. જેમ કે પનીરનું, ચીઝનુ, આલુનું સ્ટફીંગ વગેરે. આજે મે ચીઝ અને ગાર્લિક ના કોમ્બિનેશન વાડું સ્ટફીંગ યુસ કરી ને કુલ્ચા બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. એકદમ સોફ્ટ અને ટેસ્ટી... તમે પણ ટ્રાય કરજો અને કહેજો આ કેવા બન્યા!!.. Jigna Vaghela -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
મિક્સ વેજ. પનીર ભુરજી વિથ લચ્છા પરાઠા (Mix Veg. Paneer Bhurji Lachcha Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi #paratha Shilpa Kikani 1
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ