મિક્સ વેજ ચીઝ પીન વ્હીલ્સ

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ્સ અહીં મેં એકદમ નવી રેસિપી ટ્રાય કરેલી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે

મિક્સ વેજ ચીઝ પીન વ્હીલ્સ

ફ્રેન્ડ્સ અહીં મેં એકદમ નવી રેસિપી ટ્રાય કરેલી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપસમારેલી કોબી
  2. 1/2 કપઝીણા સમારેલા કેપ્સિકમ
  3. 1/2 કપઝીણું સમારેલું ગાજર
  4. 1-1/2 કપ ઘઉંનો લોટ
  5. 2 ટેબલસ્પૂનજેટલું તેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ નંગબાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું ઘી અને બાફેલા બટેટાનો માવો જરાક અજમો નાખી પરોઠા જેવો લોટ બાંધી 1/2 કલાક માટે સાઈડ પર રાખો ત્યારબાદ કેળવી લો

  2. 2

    હવે મિક્સ વેજીટેબલ ઝીણા ઝીણા સમારી લો કોબી ગાજર કેપ્સીકમ ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને કોથમીર એડ કરો અનુસાર મીઠું એડ કરી મિક્સ કરો

  3. 3

    હવે લોટમાંથી લૂઓ કરી અને જાડું લંબગોળાકાર આકારનો વણી લો

  4. 4

    ત્યારબાદ તેના પર સ્ટફિંગ લગાવો અને રોલ વાળો

  5. 5

    ત્યારબાદ પ્રેસ કરી કટ કરો અને pinwheel જેવો આકાર આપો

  6. 6

    હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં આ અને બંને સાઇડ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરો

  7. 7

    તો રેડી છે મિક્સ વેજ પીન વ્હીલ્સ જેને ગ્રીન ચટણી ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes