રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્રોઝન તુવેર ને બહાર કાઢી બરફ ઓગળવા દેવો. ફ્રેશ તુવેર પણ લેવાઈ, હવે તેને ચોખ્ખી ધોઈ ને મિક્સરમાં અધકચરી વાટી લો. એક પેણી માં થોડું તેલ લઈ ને વાટેલી તુવેર, લીલું લસણ તથા ઝીણા સમારેલા ધાણા નાખી ને હલાવી લો. હવે બધો મસાલો કરો, હળદર, લીલા આદુ મરચાં, ખાંડ, લીંબુ, જીરું પાઉડર બધું હલાવી ને ભેગું કરી લ. ગેસ ધીમો રાખો અને તેને ચઢે ત્યાર સુધી શેકી લો. હવે થોડું દૂધ છાંટી લો અને ઢાંકી ને ઠંડુ થવા દો.
- 2
હવે ઘઉં નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પૂરી જેવો લોટ બાંધી લો. તેને 10 મિનિટ ઢાંકી રહેવા દો.
- 3
હવે નાની પૂરી વાળી લો અને વચ્ચે મિશ્રણ ભરી તેને હાથ ની વચ્ચે મૂકી એક બાજુ થી ચપ્ટી વળતા જવું અને બંધ કરી કચોરી નો આકાર આપી દો. બધી કચોરી વળાઈ જાઈ એટલે તેને ગરમ તેલ માં મીડિયમ તાપ પર ગોલ્ડન રંગ ની થાય તેવી તળી લો. તૈયાર છે ગરમા ગરમ લીલ્વા ની કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
-
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#WEEK13#TUVERતુવેરની સીઝન ચાલી રહી છે ,તો બધાના ઘરે તુવેર દાણામાંથી અવનવી વાનગીઓ બનતી હશે .મારા બાળકોને અને ઘરના બધાને જ તુવેરના દાણા ની કચોરી ખૂબ જ પસંદ છે ,તો વીકમાં એકવાર તો બને છે. અહીં મેં તેની રેસિપી આપી છે, જે તમને પસંદ આવશે અને તમે જરૂરથી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
-
-
ઉકાળો( Ukalo recipe in Gujarati
#MW1સ્વાસ્થ્ય વર્ધક પીણાં તરીકે વિવિધ ઉકાળા લઈ શકાય. જુદા જુદા તેજાના અને વસાણા ઉમેરી ને પણ બનાવી શકાય છે. આજે મે બનાવ્યું છે તુલસી અને આદુ નો ઉકાળો. આ ઉકાળો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી અને ઉધરસ સામે રક્ષણ આપે છે. આ ઉકાળામા મે તુલસી ના માંજર ઉમેર્યા છે જે તેમાં કુદરતી તીખાશ આપે છે. ગોળ સ્વાદ અનુસાર વધારે કે ઓછું કરી શકાય. Jigna Vaghela -
-
-
-
-
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
હેલ્ધી પાસ્તા સૂપ
આ સૂપ મેં અને મારી બે બહેનો દ્વારા જાતે બનાવવામાં આવ્યો હતો લગભગ આજથી 10 વર્ષ પહેલાં. ત્યારથી રોજ અ મારા ઘરે મહિને એક વાર આ સૂપ બને જ છે. ઘરના નાના મોટા સૌ ને આ સૂપ ખુબજ ભાવે છે Patel Rushina
More Recipes
ટિપ્પણીઓ