રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 3 કલાક પલાળી રાખો પછી તેને મિક્સ મા વાટી લો. બટાકા બાફી લેવા અને તેની છાલ કાઢી ને તેને છીણી લો.
- 2
હવે ખીરું તૈયાર કરીએ, વાટેલી દાળ, છીએ છીણેલા બટાકા, પૌવા અને ડૂંગળી ને ભેગું કરી લો. તેમાં ઉપર જણાવેલ મસાલા કરી કોરું ખીરું તૈયાર કરી લો.
- 3
હવે મિશ્રણ ને બટાકા વડા ના જેમ ગોળા વાળી લો અને તેને ગરમ તેલ માં તળી લો તૈયાર છે ઝટપટ વાનગી ક્રિસ્પ પકોડા. લીલાં ધાણા ની ચટણી અને તળેલા મરચાં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ વાળું દુધ(dryfruit milk recipe in Gujarati)
#ફટાફટદુધમાથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જે બાળકો ના શારીરિક અને માનસિક વિકાસ માં અગત્ય નો ભાગ ભજવે છે. સામાન્ય રીતે બાળકો દુધ પીવા માં ખૂબ નખરા કરતા હોય છે. તો એમને આ રીતે ડ્રાયફ્રૂટ વાળું દુધ બનાવી આપીએ તો તેઓ ચોક્કસ હોંશે હોંશે પી લેશે. Jigna Vaghela -
-
-
-
-
-
-
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
-
-
-
-
-
-
પાલક ભજીયા (Palak Bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક#કોલ્હાપુર નું સ્ટ્રીટ ફૂડ છે. ઠંડી ની ઋતુ માં બજાર માં તાજી લીલી ભાજી ના ઢગલા હોય છે. અને આ ઋતુ માં ગરમ નાસ્તો બધાને ખાવો ગમે છે. લીલી ભાજી ના મુઠીયા, ઢોકળાં, થેપલા, ચીલા, પરાઠા, ભજીયા એવા ઘણા નાસ્તા બને છે . મે આજે કોલ્હાપુર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાલક ના ભજીયા બનાવ્યા છે . આ ભજીયા ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. પાલક રોજના ભોજન માં લેવાથી હાડકા મજબૂત થાય છે. આંખ ની રોશની વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. Dipika Bhalla -
-
મંચુરિયન પકોડા (Manchurian Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda#chainese#carrot#cookpad Himadri Bhindora -
વેજ. પકોડા(Veg Pakoda recipe in Gujarati)
#GA4#week3મંચુરિયન વેજિ.પકોડા માં ગાજર, ડુંગળી,કોબી જેવી ઘણી બધી ભાજી હોવાથી હેલ્ધી પણ છે અને બાળકો ને ખૂબ જ પ્રિય હોય છે.ખૂબ જ યમ્મી અને ટેસ્ટી પકોડા છે. Dhara Jani -
-
રાઇસ પકોડા(rice pakora recipe in Gujarati)
#ફટાફટઆ રાઇસ પકોડા એકદમ ઝડપથી બને છે.કયારેક ભાત વધારે બચ્યા હોય તો એમાથી બનાવી શકાય છે. બહુજ ઓછી સામગ્રીમાંથી બનાવ્યા છે જે મોટેભાગે આપણા કિચન માં ઉપ્લબ્ધ હોય જ છે. તમે પણ ચોક્કસ બનાવજો. ખુબ જ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
#GA4#week2પાલક ની ભાજી માંથી શાક,જ્યુસ, નમકીન,પકોડા વગેરે બનાવી શકાય. મે બનાવ્યા છે પાલક પકોડા.વરસાદ ની સીઝન માં ગુજરાતીઓ ને સવારે અથવા સાંજે ચા સાથે ગરમાગરમ પકોડા મળી જાય તો મજા પડે. પાલક ના પકોડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છ.પાલક પકોડા મારા મને પણ બહુ ભાવે છે. Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13771765
ટિપ્પણીઓ (2)